Day: January 21, 2020

આશરો

“ડોસો ગયો?” શંભુ મહારાજને પડોશની મહિલાનો અવાજ સંભળાયો. “હરામખોર છે. ત્રણ મહિનાથી અહી પડ્યો છે. પરોણો તો એક બે દી’નો હોય. જોર મારીને પાંચ દી રે.” આરતીની સાસુનો કર્કશ અવાજ સંભળાયો. શંભુ મહારાજને ખબર હતી કે પોતે અહી દીકરીના ઘરે અણગમતો મેહમાન હતો પણ શું કરે? પોતે છેલ્લા […]