Day: December 14, 2019

સંબંધો લોહીનાં – લાગણીનાં

પ્રસ્તુત કર્તા : ઉર્વી હરિયાણી સારાંશ : દરેક સંબંધ હળવાશ માંગે છે. ભારરૂપ કે બેડીરૂપ લાગતો કોઈ સંબંધ લાબું ટકે નહીં. ભલે પછી તે સંબંધ લોહીનો કેમ ન હોય !!! ******* સજળ આંખોએ જયેશ શ્વેત ચાદરમાં લપેટાયેલી ધરાને કંઈક સ્નેહસભર તો કંઈક અનુકંપિત નજરે નિહાળી ૨હ્યો. શું આ […]

બિનશરતી પ્રેમ

એક નાનકડી છોકરી ” મીની “ક્રિસ્મસ ટ્રીની નીચે મુકવા માટે સોનેરી ગિફ્ટ પેપરથી બોક્સ સજાવતી હતી, આર્થિક તંગી ભોગવતા એના પિતા મોંઘા ગિફ્ટ પેપર ના તમામ રોલને વેડફવા બદલ તેને ઠપકો આપ્યો અને ગુસ્સો કર્યો. મીની રોતી રોતી પોતાના રૂમમાં ચાલી ગઈ. જો કે, બીજા દિવસે સવારે મીની […]

પાણી પુરી

પાણીપુરી ઉપર હળવી ગઝલ મોમાં તુ લાવે પાણી, ઉપરથી સાવ કાણી, સૌના દિલે સમાણી, ફૂટપાથની ઓ રાણી. કદમાં ભલે તું નાની છે, સ્વાદમાં સવાઇ, જીભને બતાવે પાણી, ફૂટપાથની ઓ રાણી. આબાલ વૃદ્ધ તને સહુ લારી ઉપર જુએ તો, થઇ જાય પાણી પાણી, ફૂટપાથની ઓ રાણી. પાણીપુરી ની આગળ, […]