Month: December 2019

વર્ષની છેલ્લી સાંજે

આજે પાછા વળીને જોઉં છું, વીતેલા આ  બાર મહીનાને, દુખ જોયા, સુખ જોયા, હતાશામાંથી પસાર થયા, નિરાશામાંથી બહાર આવ્યા, હસ્યા ખૂબ, રડ્યા પણ ઘણીવાર, પણ દરેક ક્ષણમાં તમારો સંગાથ, મારા રોમરોમને ઍહ્સાસ અપાવતો રહ્યો કે તમે મારા છો, ફક્ત મારા, અને હું તમારો છું ફક્ત તમારો આવો સાથે […]

આસ્થા

“હેલ્લો અભય, હું આસ્થા “ “હા બોલને, કેમ અચાનક આમ ફોન કર્યો? તું ઠીક તો છો ને?” “સવાલ પછી કરો, પેલા સાંભળો, તમે અહીં આવી શકશો ?” “હાં, પણ થયું શું એ કહીશ?” “આજે આતીશ એ મારા પર ફરી હાથ ઉપાડ્યો સાહેબ.” આટલું બોલીને એ રડવા લાગી. “ઓયે […]

शक्तिपीठ का अर्थ

शक्तिपीठ का अर्थ ! शक्तिपीठ, देवीपीठ या सिद्धपीठ से उन स्थानों का ज्ञान होता है, जहां शक्तिरूपा देवी का अधिष्ठान (निवास) है। ऐसा माना जाता है कि ये शक्तिपीठ मनुष्य को समस्त सौभाग्य देने वाले हैं। मनुष्यों के कल्याण के लिए जिस प्रकार भगवान शंकर विभिन्न तीर्थों में […]

सातवां घड़ा

गाँव में एक नाई अपनी पत्नी और बच्चों के साथ रहता था। नाई ईमानदार था, अपनी कमाई से संतुष्ट था। उसे किसी तरह का लालच नहीं था। नाई की पत्नी भी अपनी पति की कमाई हुई आय से बड़ी कुशलता से अपनी गृहस्थी चलाती थी। कुल मिलाकर उनकी […]

अविद्या

एक बार अकबर ने बीरबल से पूछा की बीरबल यह अविद्या क्या है ? बीरबल ने बोला कि आप मुझे 4 दिनकी छुट्टी दे दो फिर मैं आपको बताऊंगा ! अकबर राजी हो गया और उसने चार दिनों की छुट्टी दे दी ! बीरबल मोची के पास गया […]

आज का भारत

जेएनयू के एक प्रोफेसर , एक टीवी चैनल के रिपोर्टर और भारतीय सेना के एक कर्नल का कश्मीर में आतंकवादियों ने अपहरण कर लिया । तीनों को मौत के घाट उतारने का हुक्म हुआ । बन्दियों को मारने से पहले उनकी अन्तिम इच्छा पूछी गई । जेएनयू प्रौफेसर […]

गुफ़्तगू

उसने कहा- बेवजह ही खुश हो क्यों? मैंने कहा- हर वक्त दुखी भी क्यों रहूँ? उसने कहा- जीवन में बहुत गम हैं। मैंने कहा -गौर से देख, खुशियां भी कहाँ कम हैं? उसने तंज़ किया – ज्यादा हँस मत, नज़र लग जाएगी। मेरा ठहाका बोला- हंसमुख हूँ, फिसल […]

નંગ

એક પારસી સજ્જન નામે દિનશા પાસે ૪૦ મોટા હીરા હતા , તેમની પત્ની એ કહ્યું કે: “આમ લૂસ હીરા રાખશો તો પડી જશે અથવા ખોવાઈ જશે , એના કરતા મારા માટે નેકલેસ બનાવી આપો ને.” દિનશાજી ના ગળે વાત ઉતરી ગઈ અને તેઓ હીરા લઈને ઝવેરી ને ત્યાં […]

ખાલીપો

શહેરના ઘોંઘાટથી જોજનો દૂર સાવ સાદુ ગામડું ગામ અને તેમાં બે ત્રણ પાકા મકાનમાં એક મકાન શંભુદાનું… આજેય ઘણાના ઘરો પર જુના નળીયા અને ભીંતોની તિરાડોમાંથી તેમની ગરીબી ડોકાઇને બહાર આવતી હતી. દિવાળીની રજાઓ આ વખતે વહેલી પુરી થઇ હતી. દેવદિવાળી સુધી ઘર હર્યુભર્યુ રહેતું પણ આ વેકેશનમાં […]

નમ્રતા નો ચમત્કાર

એક મૅડમ સાડીઓના મોટા શોરૂમમાંથી એક મોંઘી સાડી લાવ્યાં, પરંતુ પહેલી જ વખત ધોયા પછી એ સાડી બગડી ગઈ. વેપારીએ આપેલી ગૅરન્ટી ખોટી પડી. એ મેડમે પોતાના ડ્રાઈવર સાથે શોરૂમના માલિકને એક પત્ર મોકલ્યો : ‘તમારી દુકાનેથી મેં સાડી ખરીદી હતી. આ સાથે તેનું બિલ પરત મોકલું છું. […]

બાપના આશીર્વાદ

ખંભાતના વાણિયાની આ વાત છે. એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’ દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ […]

મમ્મી પપ્પા ના પ્રેમની પરીક્ષા

રોહન સ્ટોરરૂમમાં પડેલા ફ્રિજ અને અનાજની પેટીની વચ્ચે જગ્યા કરી એમા છુપાઇ ગયો હતો. બારીકાઇથી બધુ નિરીક્ષણ કરતો હતો. લગભગ સવારના અગિયાર વાગ્યા હતા. સ્ટોરરુમમાંથી રસોડાની તમામ હરકત સ્પષ્ટ દેખાતી હતી. હજુ તો બધુ નોર્મલ ચાલતુ હતુ. મમ્મી રસોડામાં સાફ સફાઇ કરીને બપોરની રસોઇની તૈયારી કરવા લાગી હતી. […]

તું અને સાલી તારી આ લાગણી

તું અને સાલી તારી આ લાગણી.. મને હંમેશા હાથવગી મળી.. થાકેલો પાકેલો જ્યારે ઘરમાં ડગલું માંડતો ને ત્યારે બાળકનાં વ્હાલ ની હુંફ મળી.. બરાબર એ જ સમયે રસોડામાં થી મારા તરફ તું જે સ્માઈલ ફેંક ને.. મને મારી ડાંડી ત્યાંજ ડુલ મળી.. ખબર હોય છે.. ખુબ મોડુ થયું […]

जस्ट पुछिंग

किसी को पता है, गलतियों पर डालने वाला पर्दा कहाँ मिलता है..? और कपडा कितना लगेगा .?? जस्ट पुछिंग … एक बात बताओ, धोखा खाने के बाद पानी पी सकते हैं क्या ? जस्ट पुछिंग … एक बात पूछनी थी .. अगर किसी से चिकनी-चुपड़ी बात करनी हो […]

કમિશન

‘મલય, આમને કુર્તા બતાવી દેજે. તેમની એક સાડી કાઉન્ટર પર બિલ માટે મુકી છે. મારે બીજા કસ્ટમર છે.’ કપડાના શોરૂમમાં સેલ્સમેન પોતાના કસ્ટમરની આપલે કરતા હોય તેવી જ રીતે જૈમિને તેના એક કસ્ટમરને મલય તરફ મોકલ્યા. પોતાના ગ્રાહકમાં વ્યસ્ત મલયે ગામડાના સાવ અભણ અને ગમાર લાગતા તે પતિ-પત્નિ […]

ત્યાગશો ક્યાં?

(લગાગા×4) લખ્યું ના લલાટે તમે ત્યાગશો ક્યાં? નસીબે મળ્યું ના હવે માગશો ક્યાં? બધી આ છે માયા હવે જિંદગીની, કરી દૂર જંજાળ ને ભાગશો કયાં? સુરીલા મળે ક્યાં હવે રાગ એકે! બની ઢોલ આંગણ તમે વાગશો કયાં? સમયની થપાટો હસીને કહે છે, ટકોરા તપાસી તમે તાગશો ક્યાં! હ્રદયને […]

લક્ષ્મીના પગલાં

સાંજના સમયે, એક છોકરો ચપ્પલ ની દુકાનમાં જાય છે. ટિપિકલ ગામડામાંનો. આ નક્કી માર્કેટિંગવાળો હશે,એવોજ હતો પણ બોલવામાં સહેજ ગામડાની બોલી હતી પણ એકદમ કોન્ફિડન્ટ. ૨૨-૨૩ વર્ષ નો હશે. દુકાનદારનું પેહલા તો ધ્યાન પગ આગળ જ જાય. એના પગમાં લેદર ના બુટ હતા એપન એકદમ ચકાચક પોલિશ કરેલા… […]

જરૂરી છે

(લગાગાગા×4) ખરીદી ના શકે કુબેર એ મિલકત જરૂરી છે, કરે ના કોઈ નફરત પાસ એ હરકત જરૂરી છે, સહી શકતા નથી તકલીફ આવે જો જરા અમથી, ખુશી વૈભવ થકી માણી શકે સવલત જરૂરી છે, જમાનાની ખબર ના રાખજો મરજી તમારી છે, સતત સંગાથ છે એ શ્વાસથી અવગત જરૂરી […]

સંબંધો લોહીનાં – લાગણીનાં

પ્રસ્તુત કર્તા : ઉર્વી હરિયાણી સારાંશ : દરેક સંબંધ હળવાશ માંગે છે. ભારરૂપ કે બેડીરૂપ લાગતો કોઈ સંબંધ લાબું ટકે નહીં. ભલે પછી તે સંબંધ લોહીનો કેમ ન હોય !!! ******* સજળ આંખોએ જયેશ શ્વેત ચાદરમાં લપેટાયેલી ધરાને કંઈક સ્નેહસભર તો કંઈક અનુકંપિત નજરે નિહાળી ૨હ્યો. શું આ […]

બિનશરતી પ્રેમ

એક નાનકડી છોકરી ” મીની “ક્રિસ્મસ ટ્રીની નીચે મુકવા માટે સોનેરી ગિફ્ટ પેપરથી બોક્સ સજાવતી હતી, આર્થિક તંગી ભોગવતા એના પિતા મોંઘા ગિફ્ટ પેપર ના તમામ રોલને વેડફવા બદલ તેને ઠપકો આપ્યો અને ગુસ્સો કર્યો. મીની રોતી રોતી પોતાના રૂમમાં ચાલી ગઈ. જો કે, બીજા દિવસે સવારે મીની […]

પાણી પુરી

પાણીપુરી ઉપર હળવી ગઝલ મોમાં તુ લાવે પાણી, ઉપરથી સાવ કાણી, સૌના દિલે સમાણી, ફૂટપાથની ઓ રાણી. કદમાં ભલે તું નાની છે, સ્વાદમાં સવાઇ, જીભને બતાવે પાણી, ફૂટપાથની ઓ રાણી. આબાલ વૃદ્ધ તને સહુ લારી ઉપર જુએ તો, થઇ જાય પાણી પાણી, ફૂટપાથની ઓ રાણી. પાણીપુરી ની આગળ, […]

પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો

” પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો “ ૧. કોઇપણ વ્યક્તિ ને ફોન કરો તો બે વખત થી વધુ વખત ફોન કોલ નહિ કરવાનો, કેમકે જો તે વ્યક્તિ ફોન નથી રીસીવ કરતા એનો મતલબ છે કે તેઓ કોઈ અગત્ય ના કામ માં વ્યસ્ત છે . ૨. કોઇપણ પાસે […]

મુક્તિનો રસ્તો

એક વેપારીએ એક પંખી પાળ્યું હતું, તેને એ પિંજરામાં પૂરી રાખતો. એકવાર એ વેપારી ભારતમાં જતો હતો ત્યારે એને પંખીને પૂછ્યું: “હું તારા દેશમાં જાવ છું, તારા માટે શું લાવું?” પ્રથમ તો પંખીએ વિનંતી કરી કે “મને તમારી સાથે લઇ જાઓ.” પણ વેપારીએ તેની ચોખ્ખી ના પાડી. ત્યારે […]

ગાંડો

એક સુંદર ગામ હતું પર્વતોની વચ્ચે, નદીઓ, ખેતરો, મંદિરો. ટુરિસ્ટો એના નજરા જોવા આવતા, પણ એ બધા ઉપરાંત ત્યાંના લોકલ ગાઈડ એક જગ્યાએ અચૂક યાત્રાળુઓને લઇ જતા. એ જગ્યામાં જોવા જેવું ખાસ કંઈ ન હોતું, પણ ત્યાં એક જોવા જેવો માણસ હતો, ગાંડો માણસ. ઘણીવાર પ્રકૃતિના દ્રશ્યો કરતાં […]

સાચું કોણ?

પહાડની તળેટીમાં પોતાના બચ્ચાં ના શરીરને ચાટી રહેલી એક સિંહણ તેને કહી રહી હતી, “બેટા, આ જંગલમાં તારા પિતા જેવો જોરાવર, દિલાવર, શૂરવીર અને પરાક્રમી બીજો કોઈ નથી એ વાત સદાય યાદ રાખજે.” દૂર વૃક્ષના છાંયે બેઠેલી હરણી એજ વખતે પોતાના બચ્ચાને કહેતી હતી, “દિકરા, આ જંગલમાં સહુંથી […]

ધીરે ધીરે

સાંજને, તારા વિના વીતવાની ફાવટ થઈ રહી છે ધીરે ધીરે, તને છોડીને તારી યાદોથી મને ચાહત થઈ રહી છે ધીરે ધીરે. કોઈ કહે કે તું પણ યાદ કરે છે દિલથી, હજુય ક્યારેક ક્યારેક, આ સાંભળીને હૈયાને મારા હવે ટાઢક થઈ રહી છે ધીરે ધીરે. એક વાદળી વરસી રહી […]

તપસ્વી

ડો. ત્રિવેદી હતાશ બની ગયા. એમણે એ મશીનનો ઉપયોગ શરૂ કરી દીધો. કર્મચારીઓએ પૂછયું, ‘સાહેબ, તમે કહેતા’તા ને કે ઉદઘાટન માટે આપણે કોઈ મોટા માણસને બોલાવીશું?’ ત્રિવેદી સાહેબ, “જલદી આવો! બાપા પધાર્યા છે…!” વિશ્વવિખ્યાત કિડની સંસ્થાના ડિરેક્ટર ડો. ત્રિવેદી સાહેબ વિચારમગ્ન બનીને બેઠા હતા. પ્રશ્ન કંઈ મોટો ન […]

कर्म और भाग्य

एक चाट वाला था। जब भी उसके पास चाट खाने जाओ तो ऐसा लगता कि वह हमारा ही रास्ता देख रहा हो। हर विषय पर बात करने में उसे बड़ा मज़ा आता था। कई बार उसे कहा कि भाई देर हो जाती है, जल्दी चाट लगा दिया करो […]

100 ગ્રામ ગાંઠિયા

અચાનક…..મેં કાર ને બ્રેક મારી…મારા થી બુમ પડાઈ ગઈ….”ઓ …દાદા રસ્તા વચ્ચે.. મરવા નીકળ્યા છો..? આવી રીતે રોડ ક્રોસ થાય ?” અચાનક બ્રેક ના મોટા અવાજ માત્ર થી દાદા નીચે પડી ગયા.. હું નીચે ઉતર્યો….દાદા નો હાથ પકડ્યો….દાદા નો હાથ ગરમ.. ગળે ને માથે હાથ મુક્યો…એ પણ એકદમ […]

मुट्ठी भर लोग!

हर साल गर्मी की छुट्टियों में नितिन अपने दोस्तों के साथ किसी पहाड़ी इलाके में पर्वतारोहन के लिए जाता था।  इस साल भी वे इसी मकसद से ऋषिकेश पहुंचे। गाइड उन्हें एक प्रसिद्ध पर्वतारोहण की जगह पर ले गया।  नितिन और उसके दोस्तों ने सोचा नहीं था कि […]

“તિરંગા નો પાંચમો રંગ”

WhatsApp પર મળેલી આ લઘુકથાનો અંત માત્ર ચોટદાર જ નહીં પણ અણધાર્યો અને હચમાચાવી મૂકે એવો છે….. ************ “બોલો તિરંગા માં કેટલા રંગ છે ?”  પ્રવીણ પરેરા, ક્વિઝ માસ્ટર, પ્રિતિસ્પર્ધિઓ ને પૂછી રહ્યો હતો. બધા હસવા લાગ્યા, ” તિરંગા માં ત્રણ જ રંગ હોય ને ?” ખાલી એક […]

હું, તમે અને ડિસેમ્બરની સાંજ.

હું, તમે અને ડિસેમ્બરની સાંજ. કડકડતી ઠંડી, તમારા માટે દિલથી બનાવેલી મારા હાથની ચા, કપમાં લઈ હીંચકા પાર બેસી પીતા પીતા મેં તમને કરેલા વાયદા યાદ કરું છું તો ખયાલ આવે છે કે કેટલા વાયદા ભુલ્યો છું હું, કેટલાય વાયદાઓમાં મારો પનો ટૂંકો પડ્યો છે. તમને જાણ છે […]

એ ત્રણ વિના…

દેવ, દરિયો ને દરબાર એ ત્રણ વિના પૈસો નહીં. આધિ, વ્યાધિ ને ઉપાધિ એ ત્રણ વિના દુઃખ નહીં. જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય એ ત્રણ વિના શાંતિ નહીં. ઉત્પત્તિ, સ્થિતિ ને લય એ ત્રણ વિના જગતનાં ખેલ નહીં. સેગ, સરિયો ને પોપટો એ ત્રણ વિના ધાન્ય નહીં. વા, ઘા […]