મને ગમે છે
ઝરણાનું ખળખળ મને ગમે છે, શાંત જળનું સરવર મને ગમે છે, ગગન ચૂંબવા આરામ હડસેલતી, યુવા હ્રદયની ચળવળ મને ગમે છે, વિતે જે વ્હાલ સ્નેહ વહેંચતી, જીવનની એ હરપળ મને ગમે છે, વિસારી ખુદને વિચારે સર્વનું, અદનું એ જનપણ મને ગમે છે, આયખાભર અજંપાઓ થોપી, કરે સ્થિર સરભર […]