Month: November 2019

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી

બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી. જેમાં દુશ્મની ની જગ્યાએ ફક્ત કિટ્ટી હતી, ફકત બે આંગળી જોડવાથી દોસ્તી થઈ જતી. બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી. માત્ર હાર-જીત ની રમતો ની હોડ હતી, નહીં કે પદ- પૈસા પાછળ ની દોડ હતી. બાળપણ […]

સલાહ

સલાહ, શિખામણ. આ એવા શબ્દો છે કે જેના વિષે બહુ બધું લખાઈ ચૂક્યું છે, જેમ કે એ આપવી જ ગમે લેવી ના ગમે વગેરે વગેરે…. અને એ ખોટું પણ નથી. પણ આજે હું મારા અનુભવ (જોયેલું, કરેલું અને અનુભવેલું) શેર કરવા માટે આ લખું છું, જરૂરી નથી કે […]

સલામ પપ્પા

સાંજે ઓફિસે થી આવી..ફ્રેશ થઈ.. હું…ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાયો…..મેં મારી પત્ની ને પૂછ્યું : “દામિની.. આજે જમવા મા શું બનાવ્યું છે ?” દામિની બોલી સેવ ટામેટા નું શાક પરોઠા…દહીં….. તમને ભાવતું… મેં ડાઇનિંગ ટેબલ ના સાઈડ કોર્નર ઉપર રાખેલ પપ્પાના ફોટા સામે જોયું….મન માં બોલ્યો..પપ્પા તમારું ભાવતું શાક […]

પુનર્જન્મ

“મી. સંયમ શાહ, તમે એકલા આવ્યા છો કે સાથે કોઈ રિલેટિવ પણ આવ્યા છે?” ડો. ખાખરાવાલાએ ગંભીરતાપૂર્વક પૂછયું. ‘સમજી ગયો, સાહેબ મારા બ્રેઈનનો રિપોર્ટ સારો નહીં આવ્યો હોય, પણ એ જે હોય તે તમે મને જ કહી શકો છો, સર… મારા ફેમિલીને જણાવવાની જરૂર નથી. હકીકતમાં અમારા ઘરમાં સૌથી […]

ઓળખી જઈશ

ઘણી બધી તકલીફ છે આ જીવનમાં, એક વાર હાથ થામી તો લે, બધી તકલીફમાંથી નીકળી જઈશ બહું કઠિનાઈ છે આ રસ્તામાં, એકવાર સાથે માંગી તો લે, મીણની જેમ પીગળી જઈશ ઘણા તુફાન છે આ સફરમાં, એકવાર સાથે ચાલી તો લે, બધા તૂફાનમાંથી તરી જઈશ બહું ઉંડાઇ છે આ […]

પૂછો નહીં

(ગાલગા ગાલગા ગાલગા ગાલગા) આ હ્રદયની કોઈ વાત પૂછો નહીં, શું છૂપાવ્યા છે જઝબાત પૂછો નહીં, યાદ કાયમ રહે આભલે એમની, ઓઢણીમાં ભરી ભાત પૂછો નહીં, કેટલી લાગણી જો હ્રદય ઊભરી, એ વિશે તો સવાલાત પૂછો નહીં, જાતની પણ ખબર રાખતા ના અમે , શ્વાસ પણ એની સોગાત […]

गुरु नानक जयंती

गुरु नानक जयंती, सिख धर्म का सबसे पवित्र त्योहार माना जाता है। गुरु नानक जयंती सिख धर्म के सबसे पुराने त्योहारों में से एक है। गुरु नानक देव का जन्मदिन गुरु नानक जयंती के रूप में मनाया जाता है। गुरु नानक जयंती कार्तिक के महीने में पूर्णिमा के […]

Shayri Part 41

उड़ा के जो हँस रही हो, मेरे एहसासों के परिंदे….!! पाले थे सिर्फ तुम्हारे ही लिए, ये जान के रोओगी…..!! ******* फैसला उसने लिखा, पर कलम मैंने तोड़ दी….!! आज हमारे प्यार को, हाय “फाँसी” हो गई….!! ******* ये बात किसने उड़ाई की मुझे इश्क है तुमसे.. हाँ, […]

સફર

મળે  શાશ્વત  સફર  માં  સહારો, ચાહત નથી કે મળે કોઈ કિનારો, કૂંપણ ફૂટતી જોઈ હરખાઈ ઉઠશે, અપેક્ષિત  નથી નયનરમ્ય  નજારો, એક જણ  અહિં  પોતિકું બસ છે, આશા નથી કે મળી જાય હજારો, ખુશી આપવી ફરજ આપની યે છે, હર  વખત  મારો  નથી એ ઈજારો, શ્વાસ છે ત્યાં સુધી […]

મને ગમે છે

ઝરણાનું ખળખળ મને ગમે છે, શાંત જળનું સરવર મને ગમે છે, ગગન ચૂંબવા આરામ હડસેલતી, યુવા હ્રદયની ચળવળ મને ગમે છે, વિતે જે વ્હાલ સ્નેહ વહેંચતી, જીવનની એ હરપળ મને ગમે છે, વિસારી ખુદને વિચારે સર્વનું, અદનું એ જનપણ મને ગમે છે, આયખાભર અજંપાઓ થોપી, કરે સ્થિર સરભર […]

શિક્ષણ

માનવને માનવ બનાવે શિક્ષણ, જીવનને મધુવન બનાવે શિક્ષણ, વમળમાં અટવાય જયારે જીંદગી; સચ્ચાઈના રસ્તે ચલાવે શિક્ષણ, આપે દર્દ માનવીય વૃત્તિ જયારે; સહજ સર્વ એ જતાવે શિક્ષણ, આમ, તો શીખવે સૌ સોહામણું; ને રડતા રડતા હસાવે શિક્ષણ, ભાસે ભયંકર સમગ્ર વિશ્વ જયારે; જીવમાત્રમાં ઇશ્વર બતાવે શિક્ષણ. -પાયલ ઉનડકટ

શ્યામ

હે શ્યામ! અધર પર વસતી સદાય, વહાલી તારી બંસરી તું બનાવ મને, ઓ સાંવરિયા! શીશ પર તારા સદા, મોરપિચ્છ બનાવી તું સજાવ મને, ઓ ક્રિષ્ન! પ્રિતમાં તારી રીસાતી, રાધા પ્યારી બનાવી તું મનાવ મને, ઓ કાન્હા! પૂનમની રાતે સંગે તારા, ગોપી બનાવીને રાસ તું રમાડ મને, ઓ મોહન! […]

આદર્શ પતિ માટેની લેખિત પરીક્ષા

જો અખિલ ગુજરાત આદર્શ પતિ માટેની લેખિત પરીક્ષા લેવામાં આવે તો તેનું પ્રશ્નપેપર કેવું હોય? (A) નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો – (૧૦ માર્ક) ૧. લગ્નની વ્યાખ્યા આપો. ૨. પત્નીનો મગજ જ્યારે છટકે ત્યારે શું કરવું ? ૩. આજે સાંજે શું બનાવવું પ્રશ્ન પર પતિનો યોગ્ય જવાબ શું […]

મગજ મારી ની કિંમત

ગધેડાએ વાઘને કહ્યું,’ ઘાસ પીળું હોય છે.’ વાઘે કહ્યું, ‘ નહિ ઘાસ તો લીલું હોય છે.’ પછી તો પૂછવું શું, બંને વચ્ચે ચર્ચા જામી પડી. બંને પોત પોતાની વાતે મક્કમ રહ્યા. આ વિવાદના અંત માટે બંને વનરાજ સિંહ પાસે ગયા. પ્રાણીદરબારમાં સર્વની મધ્યે રાજા તરીકે સિંહાસને સિંહ આરૂઢ […]

सहारे मत तलाश करें

ईरान का एक बादशाह सर्दियों की शाम जब अपने महल में दाखिल हो रहा था तो एक बूढ़े दरबान को देखा जो महल के सदर दरवाज़े पर पुरानी और बारीक वर्दी में पहरा दे रहा था। बादशाह ने उसके करीब अपनी सवारी को रुकवाया और उस ज़ईफ़ दरबान […]

थोड़ी सी खुशी

बहुत दिन बाद पकड़ में आई… थोड़ी सी खुशी… तो पूछा ? कहाँ रहती हो आजकल…. ? ज्यादा मिलती नहीं..? “यही तो हूँ” जवाब मिला। बहुत भाव खाती हो खुशी ?.. कुछ सीखो अपनी बहन से… हर दूसरे दिन आती है हमसे मिलने.. “परेशानी”। आती तो मैं भी […]

કદર કરતા શીખો

સારા માણસ ને વધારે છંછેડો તો આવું પણ કરી શકે. કદર કરતા શીખો. એક ભાઈ જેલ માં આજીવન કેદ ની સજા ભોગવતા હતા. એ ભાઈ ને બધા નાસ્તિક કહી ને જ બોલાવતા હતા. એક પત્રકાર એમને મળવા ગયો અને પૂછ્યું કે તમે કેમ સજા ભોગવો છો એ તો […]