SELF / स्वयं

ભારતીય સંસ્કૃતિ

  • ભારતીય સંસ્કૃતિ ના મૂલ્યો અને આધ્યાત્મિક વારસા થી અવગત બનીએ.
  • (1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :
  • 1. ગર્ભાધાન સંસ્કાર
  • 2. પુંસવન સંસ્કાર
  • 3. સીમંતોન્ન્યન સંસ્કાર
  • 4. જાતકર્મ સંસ્કાર
  • 5. નામકરણ સંસ્કાર
  • 6. નિષ્ક્રમણ સંસ્કાર
  • 7. અન્નપ્રાશન સંસ્કાર
  • 8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
  • 9. કર્ણવેધ સંસ્કાર
  • 10. ઉપનયન સંસ્કાર
  • 11. વેદારંભ સંસ્કાર
  • 12. કેશાન્ત સંસ્કાર
  • 13. સમાવર્તન સંસ્કાર
  • 14. વિવાહ સંસ્કાર
  • 15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
  • 16. અગ્નિ સંસ્કાર
  • (2) હિન્દુધર્મના ઉત્સવો :
  •  1. નૂતન વર્ષારંભ
  • 2. ભાઈબીજ
  • 3. લાભપાંચમ
  • 4. દેવદિવાળી
  • 5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)
  •  6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ
  • 7. વસંત પંચમી
  •  8. શિવરાત્રી
  • 9. હોળી
  • 10. રામનવમી
  • 11. અખાત્રીજ
  • 12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા)
  • 13. અષાઢી બીજ
  • 14. ગુરુ પૂર્ણિમા
  • 15. શ્રાવણી-રક્ષાબંધન
  • 16. જન્માષ્ટમી
  • 17. ગણેશ ચતુર્થી
  • 18. શારદીય નવરાત્રી
  • 19. વિજ્યા દશમી
  • 20. શરદપૂર્ણિમા
  • 21. ધનતેરસ
  • 22. દીપાવલી.
  • (3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ :
  • 1. દ્વારિકા
  • 2. જગન્નાથપુરી
  • 3. બદરીનાથ
  • 4. રામેશ્વર .
  • (4) હિમાલય ના ચાર ધામ :
  • 1. યમુનોત્રી
  • 2. ગંગોત્રી
  • 3. કેદારનાથ
  • 4. બદરીનાથ
  • (5) હિમાલયના પાંચ કેદાર :
  • 1. કેદારનાથ
  • 2. મદમહેશ્વર
  • 3. તુંગનાથ
  • 4. રુદ્રનાથ
  • 5. કલ્પેશ્વર
  • (6) ભારતની સાત પવિત્ર પુરી :
  • 1. અયોધ્યા
  • 2. મથુરા
  • 3. હરિદ્વાર
  • 4. કાશી
  • 5. કાંચી
  • 6.. અવંતિકા
  • 7. દ્વારિકા
  • (7) દ્વાદશ જ્યોતિલિંગ :
  • 1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)
  • 2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત)
  • 3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ)
  • 4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર)
  • 5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)
  • 6. ભીમાશંકર (મહારાષ્ટ્ર)
  • 7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર)
  • 8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)
  •  9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ)
  • 10. રામેશ્વર (તમિલનાડુ)
  • 11. કેદારનાથ (ઉત્તરાંચલ)
  • 12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર)
  • (8) અષ્ટવિનાયક ગણપતિ :
  • 1. ઢુંઢીરાજ – વારાણસી
  • 2. મોરેશ્વર-જેજૂરી
  • 3. સિધ્ધટેક
  • 4. પહ્માલય
  • 5. રાજૂર
  • 6. લેહ્યાદ્રિ
  • 7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ
  • 8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર
  • (9) શિવની અષ્ટમૂર્તિઓ :
  • 1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર
  • 2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર
  • 3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ)
  • 4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી)
  • 5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી)
  • 6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)
  • 7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર
  • 8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ)
  • (10) પ્રસિધ્ધ 24 શિવલિંગ :
  •  1. પશુપતિનાથ (નેપાલ)
  •  2. સુંદરેશ્વર (મદુરા)
  •  3. કુંભેશ્વર (કુંભકોણમ)
  •  4. બૃહદીશ્વર (તાંજોર)
  •  5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)
  •  6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર)
  •  7. અમરનાથ (કાશ્મીર)
  •  8. વૈદ્યનાથ (કાંગજા)
  •  9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ)
  • 10. ભુવનેશ્વર (ઓરિસ્સા)
  • 11. કંડારિયા શિવ (ખાજુરાહો)
  • 12. એકલિંગજી (રાજસ્થાન)
  • 13. ગૌરીશંકર (જબલપુર)
  • 14. હરીશ્વર (માનસરોવર)
  • 15. વ્યાસેશ્વર (કાશી)
  • 16. મધ્યમેશ્વર (કાશી)
  • 17. હાટકેશ્વર (વડનગર)
  • 18. મુક્તપરમેશ્વર (અરુણાચલ)
  • 19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત)
  • 20. કપાલેશ્વર (કૌંચ પર્વત)
  • 21.કુમારેશ્વર (કૌંચ પર્વત)
  • 22. સર્વેશ્વર (ચિત્તોડ)
  • 23. સ્તંભેશ્વર (ચિત્તોડ) 2
  • 24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત)
  • (11) સપ્ત બદરી :
  • 1. બદરીનારાયણ
  • 2. ધ્યાનબદરી
  • 3. યોગબદરી
  • 4. આદિ બદરી
  • 5. નૃસિંહ બદરી
  • 6. ભવિષ્ય બદરી
  •  7.. વૃધ્ધ બદરી.
  • (12) પંચનાથ :
  •  1. બદરીનાથ
  • 2. રંગનાથ
  • 3. જગન્નાથ
  • 4. દ્વારિકાનાથ
  • 5. ગોવર્ધનનાથ
  • (13) પંચકાશી :
  • 1. કાશી (વારાણસી)
  • 2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ)
  • 3. ઉત્તરકાશી (ઉત્તરાખંડ)
  • 4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ)
  • 5. શિવકાશી
  • (14) સપ્તક્ષેત્ર : 
  • 1. કુરુક્ષેત્ર (હરિયાણા)
  • 2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર)
  • 3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)
  • 4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ)
  • 5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત)
  • 6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા)
  • 7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ)
  • (15) પંચ સરોવર :
  • 1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત)
  • 2. નારાયણ સરોવર (કચ્છ)
  • 3. પંપા સરોવર (કર્ણાટક)
  • 4. પુષ્કર સરોવર (રાજસ્થાન)
  • 5. માનસ સરોવર (તિબેટ)
  • (16) નવ અરણ્ય (વન) :
  • 1. દંડકારણ્ય (નાસિક)
  • 2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)
  • 3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ)
  • 4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
  • 5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા)
  • 6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર)
  • 7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી)
  • 8. અર્બુદારણ્ય (આબુ)
  • 9. હિમવદારણ્ય (હિમાલય)
  • (17) ચૌદ પ્રયાગ :
  • 1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)
  • 2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)
  • 3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની)
  • 4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા)
  • 5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)
  • 6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા)
  • 7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી)
  • 8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા)
  • 9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)
  • 10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા)
  • 11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા)
  • 12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા)
  • 13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા)
  • 14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી)
  • (18) પ્રધાન દેવીપીઠ :
  • 1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ)
  • 2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ)
  • 3. કન્યાકુમારી (તામિલનાડુ)
  • 4. અંબાજી (ઉત્તર ગુજરાત)
  • 5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર)
  • 6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
  • 7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)
  • 8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)
  • 9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ)
  • 10. મંગલાવતી (ગયા-બિહાર)
  • 11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા)
  • 12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ)
  • (19) શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ :
  • 1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ)
  • 2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)
  • 3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)
  • 4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક)
  • 5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ)
  • (20) 4 (ચાર) પુરુષાર્થ :
  • 1. ધર્મ
  • 2. અર્થ
  • 3. કામ
  • 4. મોક્ષ
  • વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે.
  • (21) ચાર આશ્રમ :
  • 1. બ્રહ્મચર્યાશ્રમ
  • 2. ગૃહસ્થાશ્રમ
  • 3. વાનપ્રસ્થાશ્રમ
  • 4. સંન્યાસાશ્રમ
  • (22) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ :
  • 1. યજ્ઞ
  • 2. પૂજન
  • 3. સંધ્યા
  • 4. શ્રાધ્ધ
  • 5. તર્પણ
  • 6. યજ્ઞોપવીત
  • 7. સૂર્યને અર્ધ્ય
  • 8. તીર્થયાત્રા
  • 9. ગોદાન
  • 10. ગોરક્ષા-ગોપોષણ
  • 11. દાન
  • 12.ગંગાસ્નાન
  • 13.યમુનાપાન
  • 14. ભૂમિપૂજન – શિલાન્યાસ – વાસ્તુવિધિ
  • 15.સૂતક
  • 16.તિલક
  • 17.કંઠી – માળા
  • 18. ચાંદલો – ચૂડી – સિંદૂર
  • 19. નૈવેદ્ય
  • 20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન
  • 21. પીપળે પાણી રેડવું
  • 22. તુલસીને જળ આપવું
  • 23. અન્નદાન – અન્નક્ષેત્ર
  • (23) આપણા કુલ 4 વેદો છે. :
  • ઋગવેદ
  • સામવેદ
  • અથર્વેદ
  • યજુર્વેદ
  • (24) ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.:
  • ઉપનીષદો
  • બ્રમ્હસુત્ર
  • શ્રીમદ ભગવદગીતા
  • (25) આપણા કુલ 6 શાસ્ત્ર છે.:
  • વેદાંગ
  • સાંખ્ય
  • નિરૂક્ત
  • વ્યાકરણ
  • યોગ
  • છંદ
  • (26) આપણી 7 નદી :
  • ગંગા
  • યમુના
  • ગોદાવરી
  • સરસ્વતી
  • નર્મદા
  • સિંધુ
  • કાવેરી
  • (27) આપણા 18 પુરાણ :
  • ભાગવતપુરાણ
  • ગરૂડપુરાણ
  • હરિવંશપુરાણ
  • ભવિષ્યપુરાણ
  • લિંગપુરાણ
  • પદ્મપુરાણ
  • બાવનપુરાણ
  • બાવનપુરાણ
  • કૂર્મપુરાણ
  • બ્રહ્માવતપુરાણ
  • મત્સ્યપુરાણ
  • સ્કંધપુરાણ
  • સ્કંધપુરાણ
  • નારદપુરાણ
  • કલ્કિપુરાણ
  • અગ્નિપુરાણ
  • શિવપુરાણ
  • વરાહપુરાણ
  • (28) પંચામૃત :
  • દૂધ
  • દહીં
  • ઘી
  • મધ
  • ખાંડ
  • (29) પંચતત્વ :
  • પૃથ્વી
  • જળ
  • વાયુ
  • આકાશ
  • અગ્નિ
  • (30) ત્રણ ગુણ :
  • સત્વ
  • રજ
  • તમસ
  • (31) ત્રણ દોષ :
  • વાત
  • પિત્ત
  • કફ
  • (32) ત્રણ લોક :
  • આકાશ
  • મૃત્યુલોક
  • પાતાળ
  • (33) સાત સાગર :
  • ક્ષીરસાગર
  • દૂધસાગર
  • ધૃતસાગર
  • પથાનસાગર
  • મધુસાગર
  • મદિરાસાગર
  • લડુસાગર
  • (34) સાત દ્વીપ :
  • જમ્બુદ્વીપ
  • પલક્ષદ્વીપ
  • કુશદ્વીપ
  • પુષ્કરદ્વીપ
  • શંકરદ્વીપ
  • કાંચદ્વીપ
  • શાલમાલીદ્વીપ
  • (35) ત્રણ દેવ :
  • બ્રહ્મા
  • વિષ્ણુ
  • મહેશ
  • (36) ત્રણ જીવ :
  • જલચર
  • નભચર
  • થલચર
  • (37) ત્રણ વાયુ :
  • શીતલ
  • મંદ
  • સુગંધ
  • (38) ચાર વર્ણ :
  • બ્રાહ્મણ
  • ક્ષત્રિય
  • વૈશ્ય
  • ક્ષુદ્ર
  • (39) ચાર ફળ :
  • ધર્મ
  • અર્થ
  • કામ
  • મોક્ષ
  • (40) ચાર શત્રુ :
  • કામ
  • ક્રોધ
  • મોહ,
  • લોભ
  • (41) ચાર આશ્રમ :
  • બ્રહ્મચર્ય
  • ગૃહસ્થ
  • વાનપ્રસ્થ
  • સંન્યાસ
  • (42) અષ્ટધાતુ :
  • સોનું
  • ચાંદી
  • તાબું
  • લોખંડ
  • સીસુ
  • કાંસુ
  • પિત્તળ
  • રાંગુ
  • (43) પંચદેવ :
  • બ્રહ્મા
  • વિષ્ણુ
  • મહેશ
  • ગણેશ
  • સૂર્ય
  • (44) ચૌદ રત્ન :
  • અમૃત
  • ઐરાવત હાથી
  • કલ્પવૃક્ષ
  • કૌસ્તુભમણિ
  • ઉચ્ચૈશ્રવા ઘોડો
  • પાંચજન્ય શંખ
  • ચન્દ્રમા
  • ધનુષ
  • કામધેનુ
  • ધનવન્તરિ
  • રંભા અપ્સરા
  • લક્ષ્મીજી
  • વારુણી
  • વૃષ
  • (45) નવધા ભક્તિ :
  • શ્રવણ
  • કીર્તન
  • સ્મરણ
  • પાદસેવન
  • અર્ચના
  • વંદના
  • મિત્ર
  • દાસ્ય
  • આત્મનિવેદન
  • (46) ચૌદભુવન :
  • તલ
  • અતલ
  • વિતલ
  • સુતલ
  • સસાતલ
  • પાતાલ
  • ભુવલોક
  •  ભુલૌકા
  • સ્વર્ગ
  • મૃત્યુલોક
  • યમલોક
  • વરૂણલોક
  • સત્યલોક
  • બ્રહ્મલોક

Categories: SELF / स्वयं

Tagged as:

2 replies »

Leave a Reply