Day: September 17, 2016

શ્રાદ્ધ – એક ભારતીય પરંપરા

પ્રથમ શ્રાધ્ધઃ ૧૬ દિ’ પિતૃદેવોને શ્રાધ્ધ અર્પણ કરાશે ધાર્મિક કારણ – શ્રાદ્ધએ એક પ્રકારનું સર્વ-પિતૃ નૈવૈધ છે, જે આપણા દિવંગત વડીલોને ઋણ પેટે ચૂકવીએ છીએ, અને તેમના આત્મા પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ .. સામાજિક કારણ – પિતૃની સ્મૃતિ નિમિતે આખું કુટુંબ સાથે મળી ભેગા થાય અને વર્ષ […]