Month: September 2016

“સ્ત્રીની બુદ્ધિ પગ ની પાનીએ છે…..?!?”

કોઈએ સવાલ ઉઠાવ્યો કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ છે એનો હકારાત્મક પર્યાય ખરો? કહેનારાએ ભલે જે પણ ઉદ્દેશ થી આ કહું હોય પણ ભૂલથી પણ સત્ય કહ્યું છે. હરેક સ્ત્રી પોતાની બુદ્ધિ જે પગ ની પાનીએ છે તે વાપરી પોતાનું ભાગ્ય લઇ એજ પગ થી પુરુષ […]

શ્રાદ્ધ – એક ભારતીય પરંપરા

પ્રથમ શ્રાધ્ધઃ ૧૬ દિ’ પિતૃદેવોને શ્રાધ્ધ અર્પણ કરાશે ધાર્મિક કારણ – શ્રાદ્ધએ એક પ્રકારનું સર્વ-પિતૃ નૈવૈધ છે, જે આપણા દિવંગત વડીલોને ઋણ પેટે ચૂકવીએ છીએ, અને તેમના આત્મા પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ .. સામાજિક કારણ – પિતૃની સ્મૃતિ નિમિતે આખું કુટુંબ સાથે મળી ભેગા થાય અને વર્ષ […]