Day: December 26, 2015

Gujarati Shayri & Kavita Part 5

કોઈ પોતાનું પોતાનાને ના સમજી સકે, ત્યારેજ કોઈ પોતાનું પારકાને પોતાના બનાવવા મથતું હોય છે….. ******* કારણ ન શોધ તું હસવા માટે, જીવન ટુંકું છે આ રડવા માટે. નાના નાના સુખોથી સજાવી, ઇન્દ્રધનુષ નવુંજ ઘડવા માટે. ઉઠ, ઉભો થા, ને આગળ વધ, ઠોકર બની નથી, નડવા માટે. છે […]

પાર્ટનર

એક સસલો તેની બોડ બહાર બેઠોબેઠો કમ્પ્યૂટર પર કામ કરતો હતો. ત્યાંથી પસાર થતા એક શિયાળે પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં શિયાળને કઇ રીતે મારી પાડવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’ શિયાળે કહ્યું, ‘સસલો તે કદી શિયાળને મારી શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો […]