Month: November 2015

Gujarati Shayri & Kavita Part 4

નથી કરતો નશો કેમકે મદિરા દુઃખી થશે, મારા હોઠને સ્પર્શતા જ એને વેદના ચડી જશે. હાર્દ ******* વહી રહી છે લાગણીયો હવે પાણી ની માફક, પ્રેમના કદરદાન તારી આ અદા છે કૈક ઘાતક. હાર્દ ******* આજ સૂરજને પણ ટાઢ લાગી છે, રોજ ધોમ ધકતો આજે ટાઢોબોર લાગે છે. […]

એક તમારા મત ને ખાતર ! !    -કૃષ્ણ દવે  ! !

ચુંટણીના મહાપર્વ નિમિત્તે  એક નમ્ર અપીલ એક તમારા મત ને ખાતર ! ! -કૃષ્ણ દવે  ! ! એક તમારા મત ને ખાતર ખોટો ના ચૂંટાય તે જો જો . એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય તે જો જો . એક તમારા મતમાં અસલી જતુંનાશક દવા ભરી છે ઝીણા […]

ચાલોને મળીને નવું વર્ષ ખીલવીએ.

આજે નવા વર્ષ  ની શરૂઆત કરીએ જૂની વાતો ને ભૂલીને સંબંધો ખીલવીએ નાના ને પ્રેમ અને વડીલોના આશીર્વાદ લઇ ફૂલો ની સુગંધ જીવનમાં ભરીએ કાલની કોને ખબર દોસ્ત કે કેવી હશે બધાને સાથે લઈને આજમાં રમીએ. હેપી ન્યુ યર, કોઈને જયશ્રી કૃષ્ણ કોઈને અભિનંદન તો કોઈને  સાલમુબારક કહીએ. […]