Month: February 2015

પ્રેમ એટલે

પ્રેમ એટલે PRACTICAL માણસનાં શરીરમાં EMOTION  નામનું મારવામાં આવતું INJECTION…..!! પ્રેમ એટલે હૈયા ની Exchange Offer અને Unlimited Talktime ….!! પ્રેમ એટલેજાગતી આંખે વિચારોમાં અને બંધ આંખે સપનાઓમાં જોડાયેલા રહેવાનો દસ્તાવેજ….!! પ્રેમ એટલે તરવાની આવડત સાથે ડૂબવાનું સાહસ….!! પ્રેમ એટલે શબ્દ અને શ્પર્શ વચ્ચેની Between the Lines….!! પ્રેમ […]