SELF / स्वयं

રક્ષા બંધન

રક્ષા બંધન નો સાચો અર્થ શું છે મિત્રો

ર = રક્ષા કરજે વીરા તારી બહેન ની

ક્ષા = ક્ષમા કરજે વીરા તારી બહેનને

બં = બંધન માંથી મુક્ત કરજે વીરા તારી બહેનને

ધ = ધ્યાન રાખજે વીરા તારી બહેનનું

ન = ન ભૂલતો વીરા તારી બહેનને
.
એક સંદેશ બહેન માટે
.
.
જો આ સંદેશ બધા ભારતીય સુધી પહોંચશે તો સાચા અર્થ માં રક્ષા બંધન ઉજવાઈ કહેવાય ……!!!

Leave a Reply