Month: July 2014

આજનો માનવી હવે Whatsapp કરતો થઈ ગયો.

આજનો માનવી હવે Whatsapp કરતો થઈ ગયો. જગ થી જુદો આજે એનો Look થઈ ગયો. માતા પિતા ને કદી નમન કરતો નહી, અજાણ્યાંને Good morning કહેતો થઈ ગયો. સામે મળે છતાં કેમ છો? એવું પુછતો નહી, હવે Online વાતો કરતો થઈ ગયો. ખોટા સંબંધો પાછળ રોજ ઉજાગરા કરતો […]

પિતા- પુત્રી

દીકરી દાંપત્યનો દીવડો – ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું. હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. જાણો છો કેમ ? એ ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયેલું. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા આંસુ લૂછતાં કહ્યું હતું : પપ્પા, […]

તો ખોબો ભરાઇ એટલું મળશે..

એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઇને કરીયાણાની દુકાને ખરીદી કરવા માટે ગઇ. જ્યારે સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક વેપારીની સામે જોઇને હસતો હતો. વેપારીને બાળકનું આ નિર્દોષ હાસ્ય ખુબ ગમ્યુ. જાણે કે આખા દિવસનો થાક ઉતરતો હોય એમ લાગતુ હતુ. વેપારીએ બાળકને પોતાની પાસે […]

સગાઇ

એક છોકરા ની સગાઇ થઇ .બંને ખુબ ખુશ હતા . બે જણા ફરવા ગયા તો છોકરા ની કાર નો અકસ્માત થતા રહી ગયો .. થોડા ટાઇમ પછી ફરી એ લોકો ફરવા ગયા, ફરી છોકરા ની કાર નો અકસ્માત થયો ;છોકરી ને કઈ ના થયું પણ છોકરા ने બહુ […]