Day: June 29, 2014

મંદીર

એક ભાઇ ખુબ ધાર્મિક હતા. ઘરમાં એક સરસ મજાનું નાનુ મંદિર બનાવેલુ એમાં ભગવાનની મૂર્તિ પધરાવીને તેની સવાર સાંજ પૂજા કરતા હતા. ભગવાન કૃષ્ણ પ્રત્યે એમને અપાર શ્રધ્ધા આથી મુરલીધરની મૂર્તિની પૂજા કરતા હતા. એકવાર કોઇ મોટી નાણાકિય મુશ્કેલી આવી એણે ઘરમંદિરમાં રહેલી મૂર્તિ સમક્ષ મુશ્કેલીના નિવારણ માટે […]

“શુભ અષાઢી બીજ”

ગગન ગજે ને મોરલા બોલેં મથે ચમકે તી વીજ ….! હલો પાંજે કચ્છ  ડે મે…! આવઈ અષાઢી બીજ..! અને વઘે ઘન વઘે , શાંતી વઘે, હેત વઘે, પ઼ેમ વઘે, વઘે દયા ભાવ, વઘે મેણી જો સહયોગ હીજ અસાંજી શુભેચ્છા , હીજ અસાંજા ભાવ!! ” કચ્છી નવે વષૅ જી” […]