Day: March 16, 2014

હેપ્પી હોળી

જીવનયાત્રા માં આવતા અનેક ઉત્સવો જે સમયાંતરે આપણા જીવનમાં અનેક રંગોના રૂપક દ્વારા ઘણું બધું શીખવે છે,અહી કયો રંગ શાનું પ્રતિક છે કે શું શીખવે છે તે મારે કહેવું નથી, પણ કોઈ પણ રંગ તેના અનન્ય અને આગવા અસ્તિત્વથી  એટલું તો ચોક્કસ શીખવે છે કે જો રંગોળી બનાવવી […]