SELF / स्वयं

સપનામાં તો બધા જીવે છે,

સપનામાં તો બધા જીવે છે,
વસ્તવિકતમાં કોણ રહે છે ?????
સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે ?????
બધાનો પ્રેમ તો બધા ચાહે છે,
પણ આપવામાં કોણ માને છે ?????
વાયદા કરવામાં તો બધા માહિર છે,
નિભાવવા માટે કોણ તૈયાર થાય છે ?????
વાતો થશે જીવવાની અને રીતોની,
પણ ખરેખર અહીં કોણ આવું જીવે છે ?????
આતો દેખાડાની દુનિયા છે,
સાચા પ્રેમની કોને જરૂર છે ?????
હું તો બધા માટે જીવાનો પ્રયત્ન કરું છું,
અહીં આવા મણસોની ક્યાંય જરૂર નથી !!!!

Leave a Reply