Day: December 14, 2013

‘તારી તો….. !’

( આ વાર્તા કામિની સંઘવી ની લખેલી છે અને તે મમતા મેગેઝીન ના માર્ચ-2013 ના અંક માં પ્રસારિત થઇ હતી … મને બહુ જ ગમી હતી એટલે કામિની મેડમ ની મંજુરી સાથે અહી આપ સમક્ષ રજુ કરું છું . ) કમ્પ્યુટર પર ગૂગલ સર્ચ એન્જિનમાં મેં શબ્દ લખ્યો, […]