પેહલા ઘર માં કલર કરાવી ને ‘પોપડા’ પૂજન કરાયું,
ઘર ના બધા ડબ્બા સાફ કરી ‘પીપડા’ પૂજન કરાયું,
પછી ગાદલા ધાબે સુકાઈ ને ‘ગોદડા’ પૂજન કરાયું,
નવા કપડા ખરીદી ‘લૂગડા’ પૂજન કરાયું,
પછી ફેશિયલ કરાવી ‘થોબડા’ પૂજન કરાયું,
દિવાળી માં ઓફીસ જઈ ને ‘ચોપડા’ પૂજન કરાયું,
અને બેસતા વર્ષે જે મળે એના પગે લાગી ને ‘રોકડા’ પૂજન કરાયું..
જીવન ના બધા દુ:ખ દુર કરી વિકાસ ના નવા રસ્તા મળે તે માટે
માર્ગ ‘મોકળા’ પૂજન કરીશું..
;
દિવાળી અને નવા વર્ષ હસતા હસાવતા અભિનંદન પાઠવે છે,
આપડો સાથ આમ જ રહે અને તમે કાયમ હસતા રહો તેવી બે હાથ જોડી પ્રભુ ને પ્રાર્થના…
Categories: SELF / स्वयं, Very Nice
Thanks “crt”
We do reciprocate …Warm n Loveful Greeetings for Festive Season .