Dr. Akhtar Khatri

હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, વાદળોની ગર્જના કહે છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, પારેવાના ટહુકાઓ કહે છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, હ્રદયના ધબકારા કહે છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, હવાનો સળવળાટ કહે છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, વરસાદના ટીપાઓ કહે છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, મેઘધનુષની ઉપર લખ્યુ છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, સમુદ્રની લહેરો બૂમો પાડે છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, ફૂલો પરનુ ઝાંકળ કહે છે,
હું તને બેહદ પ્રેમ કરું છું.

Leave a Reply