તે કરેલી પ્રેમ ની વાતો ..
જાણે ..
જીવવાની આપેલી સવલતો …તે કરેલો ગુસ્સો ..
જાણે …
તને ચીડવવા માટે મળેલો જુસ્સો …તે કરેલો વાયદો ..
જાણે …
છુટા ના પાડવાનો કાયદો ….
જાણે ..
જીવવાની આપેલી સવલતો …તે કરેલો ગુસ્સો ..
જાણે …
તને ચીડવવા માટે મળેલો જુસ્સો …તે કરેલો વાયદો ..
જાણે …
છુટા ના પાડવાનો કાયદો ….
તે કરેલી પ્રીત ..
જાણે ..
મારા જીવનનું સંગીત ….
-ગીતા
Categories: Poems / कविताए, Very Nice