Month: March 2013

શાયરી અને કવિતા નો મેળો-1

ઘણા દિવસ થી એક સાથે નાની નાની શાયરી અને કવિતાઓ (મને ગમતી) એક જ પોસ્ટ માં પોસ્ટ કરવા નું વિચારતો હતો. આજે એ પૂરું કરવા જઈ રહ્યો છું. જેમાં ડો. અખ્તર ખત્રી, રાજુ કોટક, ગીતા દોશી, કુલદીપ કારીયા, અજ્ઞાત , વગેરે ની છે. લગભગ બધા ની મંજુરી લઇ ને જ […]

શાયરી અને કવિતા નો મેળો

તારી આંખોમાં મારા સપનાએ ઘર કરી લીધું છે એવું સપનું મને આજ વહેલી સવારના આવ્યું… ******* તારી ચાહતને મારે ચાહવી છે અમાસ પછી હરદિન વધતા ચાંદની જેમ અને પછી પ્રાર્થના કરું કે પૂનમની રાતે દુનિયા થંભી જાય… ******* તારી થીજેલી લાગણી અરમાન મારા ઠારી દે છે બસ એક […]

… બનેજ નહીં.

આ જિંદગીમાં હું થાકું કદી, બનેજ નહીં, રહેમ જિંદગીથી માંગું કદી, બનેજ નહીં. મેળવ્યુ ઘણું જે ન્હોતુ મળવાનુ ક્યારેય, લડત નસીબને ન આપું કદી, બનેજ નહીં. કાણા કરીનેય વાદળમાં તરસ છિપાવી, મૃગજળની પાછળ ભાગું કદી, બનેજ નહીં. આકાશથી ઉંચી છે ઈચ્છાઓ કાયમથી, ને સફળતાથી ઓછું ચાહું કદી, બનેજ […]

હું તને બેહદ પ્રેમ કરું છું.

સાંભળ, વાદળોની ગર્જના કહે છે, હું તને બેહદ પ્રેમ કરું છું. સાંભળ, પારેવાના ટહુકાઓ કહે છે, હું તને બેહદ પ્રેમ કરું છું. સાંભળ, હ્રદયના ધબકારા કહે છે, હું તને બેહદ પ્રેમ કરું છું. સાંભળ, હવાનો સળવળાટ કહે છે, હું તને બેહદ પ્રેમ કરું છું. સાંભળ, વરસાદના ટીપાઓ કહે […]

પિતા….

પિતા…. કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,  સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે.  લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. પણ ક્યા ય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી […]

તમે ઘોડાવાળા છો કે સફરજન વાળા..(અકબર અને બિરબલ )

એક વાર અકબર બાદશાહ ને મનમાં પ્રશ્ન થયો કે મારા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે કે જે પોતાની પત્નીના હુકમ પ્રમાણે ચાલે છે. તેમણે તરત જ બિરબલ ને બોલાવ્યો અને પુછ્યું બિરબલ આપણા રાજ્યમાં એવા કેટલા પુરુષ હશે જેના ઘરમાં એની પત્નીનું ચાલતુ હોય.? બિરબલ બોલ્યો જહાપનાહ આપણા […]

હું તમને કેટલુ ચાહું છું.

લઈ જાવ મારા બધા સપના તમારી આંખોમાં ઍક રાત માટે, તો તમને વિશ્વાસ બેસશે કે હું તમને કેટલુ ચાહું છું. પૂછો મારા મિત્રોને જે તમારી વાતો સાંભળી થાકી ગયા છે, તો તમને વિશ્વાસ બેસશે કે હું તમને કેટલુ ચાહું છું. મળજો ચાંદ અને તારાઓને, જે સાક્ષી છે મારી […]

ગુજરાતી ચિત્રગુપ્તની ઓફિસમાં

એક ગુજરાતી ગુજરી ગયો. યમનાં દૂત પોતાના ખાસ વિમાનમાં આવીને જીવ લઇ ગયા. જન્મનાં સાઇઠ વરસ બાદ છેક મૃત્યુ પછી હવાઇ સફરનો લાભ મેળવવામાં સફળ થયેલો ગુજરાતી ચિત્રગુપ્તની ઓફિસમાં રજૂ થયો. મેં સાંભળ્યું છે કે હવે ઉપર પણ બધો વહીવટ કમ્પ્યુટરાઇઝ્ડ થઇ ગયો છે અને ચિત્રગુપ્ત હવે દર […]

સ્વર્ગ અને ગાજર

એક વૃદ્ધાના મૃત્યુ બાદ તેનો હિસાબ-કિતાબ તપાસ્યા બાદ તેને કહેવામાં આવ્યું કે તમે કશું જ પુણ્ય નથી કર્યું માટે નરખમાં જશો. “મેં કોઈ પુણ્ય નથી કર્યું એ વાત સાચી, પણ એક ગાયને ગાજર ખવડાવાવનું પુણ્ય તો મેં કર્યું જ છે!” પેલી વૃદ્ધાએ કહ્યું. “ભલે તો પછી ગાજરને બોલાવો […]

તે કરેલી પ્રેમ ની વાતો ..

તે કરેલી પ્રેમ ની વાતો .. જાણે .. જીવવાની આપેલી સવલતો …તે કરેલો ગુસ્સો .. જાણે … તને ચીડવવા માટે મળેલો જુસ્સો …તે કરેલો વાયદો .. જાણે … છુટા ના પાડવાનો કાયદો …. તે કરેલી પ્રીત .. જાણે .. મારા જીવનનું સંગીત …. -ગીતા