તૂ જિંદગીનો ઍ હિસ્સો છે,
જે અલગ થાય તો
જિંદગી, જિંદગી નહીં રહે.
મારી કવિતાઓની શાન
તારા કારણે, તૂ ન હોય તો
કવિતા, કવિતા નહીં રહે.
બંદગી કરું છું હુંમેશથી,
તારા માટે, તૂ ન હોય તો,
ઈશ્વર, ઈશ્વર નહીં રહે.
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए