Month: February 2013

પ્રેમની ધારાને તારી કોર વાળી પણ શકે.

પ્રેમની ધારાને તારી કોર વાળી પણ શકે. જિંદગી આખી તું મારી સાથે ગાળી પણશકે. આંખથી આંખો પરોવી ના શકે તો શું થયું! ‘હા’ કહેવા માટે પાંપણ નીચી ઢાળી પણ શકે. છે ગઝલ મારી છતાં તારી જ એમાં વાત છે. વાત મારી માનીને એને તું ટાળી પણ શકે. પ્રેમ […]

આવા ભાગ્યા કદી લખાયા નહીં હોય.

આંસુ તેના પણ સુકાયા નહીં હોય, ઝખ્મો તેના પણ રૂઝાયા નહીં હોય, શું થાય બસ નસીબની બલિહારી છે, આવા ભાગ્યા કદી લખાયા નહીં હોય. હું રડું અહીં, ત્યાં તેની આહ્ નીકળતી હશે, હું બળું અહીં, જલન ત્યાં તેને થતી હશે, મરીશું સાથે અમે, ભલે જીવ્યા સાથે નહીં, હું […]

જિંદગી, જિંદગી નહીં રહે.

તૂ જિંદગીનો ઍ હિસ્સો છે, જે અલગ થાય તો જિંદગી, જિંદગી નહીં રહે. મારી કવિતાઓની શાન તારા કારણે, તૂ ન હોય તો કવિતા, કવિતા નહીં રહે. બંદગી કરું છું હુંમેશથી, તારા માટે, તૂ ન હોય તો, ઈશ્વર, ઈશ્વર નહીં રહે.

કાશ આ જિંદગી થોડી સહેલી હોત,

કાશ આ જિંદગી થોડી સહેલી હોત, સુખ તરફ થોડીક વધુ ઢળેલી હોત, નશો જો હોત સફળતાઓનો કદાચ, પીધા વગર જ અમને ચઢેલી હોત. હું હોત ને ફક્ત મારી દુનિયા બસ, પછી ક્યાં કોઈની પણ પડેલી હોત. ના રહેતે કોઈ પણ કમી જિંદગીમાં, આ મારી કિસ્મત સોને મઢેલી હોત. […]

સારુ લાગે છે મને.

રોજે સવાર-સાંજ તારુ પુછવુ, ‘જમવામાં આજે શું બનાવુ ?’ સારુ લાગે છે મને. દૂર કશેક જ્યારે હું હોઉં ત્યારે, ‘ યાદ આવે છે કે નહીં મારી ?’ સારુ લાગે છે મને. ઉદાસ હોઉં હું ત્યારે પૂછે તૂ, ‘શું થયુ ? મને નહીં કહો ?’ સારુ લાગે છે મને. […]

……….પણ માંડ માંડ.

કરચલીઓ મારી ચાદરની બધુ જ કહી જાય છે, તારા વીના રાત્રી વિતી તો ખરી પણ માંડ માંડ. આ આંખોની લાલાશ હ્રદયનો હાલ કહી જાય છે, તારા વીના ઉંઘ આવી તો ખરી પણ માંડ માંડ. લાગે છે કે અટકી ગઈ છે જિંદગી તારા અભાવે, જિંદગીની ક્ષણો નીકળી તો ખરી […]

ઈશ્વર સામે બોલું ને તૂ સામે હોય.

ક્યારેક એવુ થાય કે સવાર થાય બસ આંખ ખોલું ને તૂ સામે હોય. ક્યારેક એવુ થાય કે યાદ આવે, બસ નામ બોલું ને તૂ સામે હોય. ક્યારેક એવુ થાય કે ભૂલાવુ તને, બસ મનને તોલુ ને તૂ સામે હોય. ક્યારેક એવુ થાય કે હું ખૂબ રડું, હ્રદયના ઘા […]

તમને પામીને કેવુ હરખાય છે આ મન !

તમને પામીને કેવુ હરખાય છે આ મન ! તમને પામીને ક્યાં સમજાય છે આ મન ! અળગા જો થાવ બે ચાર ક્ષણ માટેય, જાણે કેમ પછી ગભરાય છે આ મન ! મળો ફરી જો વેગળા થઈને તરત મને, ખુશીના અશ્રુથી ઉભરાય છે આ મન ! જાણ છે તમનેય […]

एक वादा…

तुम्हारी मर्जी के बगैर अब हम ना मिलेंगे तुमसे सपने में भी हम तुमसे किये वादोंसे मुकर नहीं सकतेहम खुद जल जायेंगे तुम्हारी रोशनी के लिए खाख होकर भी तुमसे रुसवाई नहीं कर सकतेनजाने क्या सोचकर मिले है दो तक़दीर के मारे जीभी नहीं सकते जुदा होकर, न […]

હસતા હસતા જે રડાવે તે છે પ્રેમ,

હસતા હસતા જે રડાવે તે છે પ્રેમ, રડતા રડતા જે હસાવે તે છે પ્રેમ. જીવતા જીવતા મરાવે તે છે પ્રેમ, મરતા મરતા જીવડાવે તે છે પ્રેમ. આશા દેખાડી નવો જન્મ અપાવે, રોજ નવી મૌત બતાવે તે છે પ્રેમ. અદ્રશ્ય કરે જેની માટે જીવતા હોય, તેને દરેક દ્રશ્યમાં દેખાડે […]

પ્રપોઝ કરવાના કેટલાંક રસ્તા તમારા માટે ….

1.તમારા પ્રેમી કે પ્રેમિકાની પાછળ જઈ તમારા હાથને બંદૂકની જેમ રાખી તેને કહો, યુ આર અન્ડર એરેસ્ટ અને કારણ પૂછતાં જણાવો ફોર સ્ટીલિંગ માય હાર્ટ (મારુ દિલ ચોરવા માટે). 2.તમારી પ્રેમિકાને પૂછોઃ શું તારા પગ બહુ દુઃખે છે? પ્રેમિકાઃ કેમ? પ્રેમીઃ કારણકે તુ આખો દિવસ મારા મનમાં દોડતી […]

દિવસો વહે છે તેને યાદ કરતા કરતા,

દિવસો વહે છે તેને યાદ કરતા કરતા, ખુદના જ શ્વપ્નોથી રોજ લડતા લડતા. જીવ નીકળી જાય છે કાયમ મારો હવે, આંખોમાં ભીનાશને સંતાડતા સંતાડતા ઉંઘ મારી લઈ ગયા તેમની સાથે, હવે, રાત્રી વીતે તેની લંબાઈ માપતા માપતા. આક્ષેપ છે વિધાતાને માથે પીડાઓનો, વેઠ ઉતર્યો હશે કિસ્મત લખતા લખતા. […]

તને જે ગમશે તે બની જઈશ, કહીને તો જો,

તને જે ગમશે તે બની જઈશ, કહીને તો જો, કહીશ તો હવા, કહીશ તો પાણી બની જઈશ. જાણું છું કે વસંત ઋતુથી છે તને બહું પ્રેમ, કહે તો વાદળ, કહે તો વરસાદ બની જઈશ. રંગો તારા મનગમતા છે અલગ અલગ તો, જો તૂ કહીશ તો હું ઇંદ્રધનુષ બની […]

ચશ્માં પહેરેલા ચ્હેરાથી મેં દુનિયાને જોઇ છે

ચશ્માં પહેરેલા ચ્હેરાથી મેં દુનિયાને જોઇ છે નહીં કે આંખોનાં મહોરાથી મેં દુનિયાને જોઇ છે ધબકારાની જેમ જ આંખો પાસે પટપટ થયા કરે પાપણવાળા કેમેરાથી મેં દુનિયાને જોઇ છે ચાર આંખનો અર્થ પ્રેમ છે એમ કહી તું રોકામા તે મારાથી ને તારાથી મેં દુનિયાને જોઇ છે બળતણરૂપે ધીમે […]

તો મજા ન આવે.

તને જે દિવસ ન મળું તો મજા ન આવે, તને જે દિવસ ન લખું તો મજા ન આવે. તૂ શોધે મને ખુદમાં મારી જ માફક અને, તને જે દિવસ ન જડું તો મજા ન આવે. તુજથકી મારા સુખ, તુજથકી મારા દુખ, તારા નામે દિ’ ન કરું તો મજા […]

ભરી લીધા.

ઍકઍક શ્વાસ તમારા નામે કરી દીધા, બધા ધબકારા તમારા નામે કરી દીધા. નથી કારણ બીજુ તમારા સિવાય હવે, બધા જ ભવ તમારા નામે લખી દીધા. વાદળ, વર્ષા, પવન, પ્રકાશ ને ચાંદની, સર્વની સાક્ષીમાં ઍકરારય કરી લીધા. હું છું, તમે છો અને આપણો પ્રેમ બસ, સુખોને જીવનની પોટલીમાં ભરી […]

તો શાંતિ થાય મનને

તે મને જોઈ લે તો શાંતિ થાય મનને, તે મને મળી લે તો શાંતિ થાય મનને અક્ષર અક્ષર લખતા લખાય છે ગઝલ, ફક્ત તે વાંચી લે તો શાંતિ થાય મનને તેમના માટે જ જીવું છું તેય જાણે છે, પોતાનો કરી લે તો શાંતિ થાય મનને હ્રદયમાં વસ્યા છે […]

પત્નીત્રસ્ત પતિ……..હાસ્યકવિતા

[ બધાને બંધ બેસતી પાઘડી છે મિત્રો પણ મહેરબાની કરી આ પાઘડી કોઇયે ઓઢવી નહીં અને કોઈને જબરદસ્તી ઓઢાવવી પણ નહીં ] આખો દિવસ બસ બડબડ કરે, કઈંક કહો તો પછી લડલડ કરે. વિચારે કશુય તો કરીનેજ છોડે, દરેક વાતમાં ફક્ત તડફડ કરે. ભુલથી જો જોવાઈ જાય કશેક, […]

નતમસ્તક છું હે ઈશ્વર તારી કરામતો જોઈને !

નતમસ્તક છું હે ઈશ્વર તારી કરામતો જોઈને ! હસવા મ્હો ઍક આપ્યુ ને રડવા આંખો બે ! શું હશે તારા મનમાં તે સમયે કોને ખબર ! તોડવુ જ હશે તારે તો હ્રદય આપ્યુ કાંચનુ ! લાગણીઓ ભરીભરીને મૂકી માનવીમાં કેમ ? અને પીડા ખમવાની શક્તિ શૂન્ય જેટલી ! […]

નથી માનતો હું કે તને પ્રેમ નથી,

નથી માનતો હું કે તને પ્રેમ નથી, તેવુ હોઈ શકે કે તે મારી જેમ નથી. તુટ્યુ હશે તારુ પણ દિલ ક્યારેક તો, ઘા દેખાય છે દિલના તે હેમખેમ નથી. તૂ છે મનમાં હવે અને રહીશ સદા અહીં, તારુ થવુ છે હવે બીજી કોઈ નેમ નથી. જેટલો સંબંધ તૂ […]