Day: January 20, 2013

યાદ કર્યા અને તે તરત આવ્યા,

યાદ કર્યા અને તે તરત આવ્યા, જિંદગીમાં તે પછી સતત આવ્યા, બસ સુખોનો વરસાદ છે હવે તો, દુખ જે ગયા તે ન પરત આવ્યા. રિસામણા-મનામણાની મજા છે, કેવી મજાની તેઓ રમત લાવ્યા. બસ કેશના છાંયડામાં રહવુ હવે, દિવસો હવે કેટલા સરસ આવ્યા. થઈ ગયા તે ફક્ત મારા ‘અખ્તર’ […]

તમારે શું ?

સમુદ્ર મારો, આખો માંગું કે ખોબોભરી માંગું, તમારે શું ? આભ મારુ, સૂર્ય મારો, પ્રકાશ માંગું કે બે ચાર કિરણ માંગું, તમારે શું ? વાદળ મારા, વર્ષા મારી, પાણી માંગું કે કરા માંગું, તમારે શું ? મેઘધનુષ મારુ, રંગો મારા, રંગો માંગું કે ન માંગું, તમારે શું ? […]