Day: January 17, 2013

જોયા છે તેમને.

ઘણીવાર મારા માટેય રડતા જોયા છે તેમને, પછી જગને બતાવવા હસતા જોયા છે તેમને. માનું છું પ્રેમ તે પણ કરતા હશે ચોક્કસ મને, પણ ઋતૂની જેમ રંગ બદલતા જોયા છે તેમને. હશે તેમની પણ મજબૂરીઓ કે વિખૂટા થયા છે, ઘણીવાર કિસ્મત સાથે ઝઘડતા જોયા છે તેમને. વિરહ તે […]