Month: January 2013

હતો તારો ને મારો સંબંધ ..

હતો તારો ને મારો સંબંધ .. રાધા ને શ્યામ જેવો … મૈત્રી ભર્યો …. મસ્તી ભર્યો … ઊંડાણ ભર્યો ….. સ્નેહ ભર્યો ….. નિ:સ્વાર્થ ભર્યો … એટલે જ કદાચ …. અંત પણ આવ્યો …. વિરહ ભર્યો ….. ગીતા

પ્રેમ પર ધંધાની અસર

પ્રેમ પર ધંધાની અસર [1] સુથાર છોલવું કારણ વિના એ એમની લત હોય છે પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે એમની પાસે નજરની એક કરવત હોય છે [2] લુહાર ઘણની સાથે કોની જોડી હોય છે ? લાગણી ટીપી […]

તારા વીના.

સ્મરણો ખૂટતા નથી, જીવન આગળ વધવાની ના પાડે તારા વીના, દરેક ક્ષણ આવીને અશ્રુઓમાં ફેરવાઈ જાય છે, તારા વીના, સાંજનો ઢળતો સૂર્ય જાણે મારી વાર્તા કહેતો હોય તેમ રોજ આથમી જાય છે. રાહ જોઈ થાક્યો છું, જીવન શક્ય લાગતુ નથી હવે તારા વીના.

तुजे कहेने को तो बहोत कुछ है, पर बताने को अल्फाज कहा से लाउ

तुजे कहेने को तो बहोत कुछ है, पर बताने को अल्फाज कहा से लाउ यु तो जीने की वजह बहोत है दुनियामे, प्यार तुज से क्यों है क्या वजह बताऊ जब से माना तुजे अपना न में अपनी रही न दिल अपना दिल को तुज से दूर भी […]

ये दुनिया…!!!!

ये दुनिया…!!!! थंड बर्फमें धकेले गर्म-सांसोकी ये दुनिया, चाहतकी आग इश्कमें जलाये ये दुनिया… रिश्ते लहुके आये पास तो छुट जाये ये दुनिया, बांधे बंधनमें हमें फिरभी फानी ये दुनिया…. आया है लाडले कैसी सुहानी ये दुनिया…. तखल्लुस से रास्ते पे छोड दे ये दुनिया, तन्हाई है भीडमें […]

જીવથી વ્હાલુ છે મારુ આ વતન,

જીવથી વ્હાલુ છે મારુ આ વતન, થવા નહીં દઈયે કદી તેનુ પતન. આપણા ફર્જને ચોક્કસ નીભાવીશું, કરીશું સાથે મળીને જ તેનુ જતન. ઍક ટુકડો પણ નહીં મળે ક્યારેય, ધૂળ ચટાવીશું સાંભળી લે દુશ્મન. જાન પણ આપીશું તારી શાન માટે, સાથેજ લઈને ફરીયે છે અમે કફન. કોટિ કોટિ વંદન […]

માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો

માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા, બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો. માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો. રાતભર વાતાવરણમાં આયના ચમક્યા કર્યા […]

… એ પિતા હોય છે

બાળકનો જન્મ થતા, ભાગદોડ કરનારા દવા લાવનારા, ચા-કોફી આપનારા પૈસાની જોડતોડ કરનારા …….. એ પિતા હોય છે સૌને લાવવા, લઈ જવા જાતે જ રસોઈ બનાવવી Surgery પછી પત્નીને તકલીફ ન થાય તેથી બાળક રડે તો આખી રાત જાગનારા …… એ પિતા હોય છે સારી શાળામાં Admission માટે ભાગદોડ […]

મારાથી તારા સિવાય જીવાય કેમ !

ફૂલો સાથે રહેવુ હોય, તો કાં કંટક બનવુ પડશે કાં માળી બનવુ પડશે કંટક તેની રક્ષા કરશે, માળી તેને તેની મંજિલ સુધી પહોંચાડશે પણ હું ફૂલ સાથે રહેવા તેની સુગંધ બનવાનુ પસંદ કરીશ કે ફૂલ જીવશે ત્યાં સુધી સાથ નિભાવીશ ફૂલ મુરઝાય ઍટલે સુગંધ પણ ખત્મ. મારાથી તારા […]

યાદ કર્યા અને તે તરત આવ્યા,

યાદ કર્યા અને તે તરત આવ્યા, જિંદગીમાં તે પછી સતત આવ્યા, બસ સુખોનો વરસાદ છે હવે તો, દુખ જે ગયા તે ન પરત આવ્યા. રિસામણા-મનામણાની મજા છે, કેવી મજાની તેઓ રમત લાવ્યા. બસ કેશના છાંયડામાં રહવુ હવે, દિવસો હવે કેટલા સરસ આવ્યા. થઈ ગયા તે ફક્ત મારા ‘અખ્તર’ […]

તમારે શું ?

સમુદ્ર મારો, આખો માંગું કે ખોબોભરી માંગું, તમારે શું ? આભ મારુ, સૂર્ય મારો, પ્રકાશ માંગું કે બે ચાર કિરણ માંગું, તમારે શું ? વાદળ મારા, વર્ષા મારી, પાણી માંગું કે કરા માંગું, તમારે શું ? મેઘધનુષ મારુ, રંગો મારા, રંગો માંગું કે ન માંગું, તમારે શું ? […]

જોયા છે તેમને.

ઘણીવાર મારા માટેય રડતા જોયા છે તેમને, પછી જગને બતાવવા હસતા જોયા છે તેમને. માનું છું પ્રેમ તે પણ કરતા હશે ચોક્કસ મને, પણ ઋતૂની જેમ રંગ બદલતા જોયા છે તેમને. હશે તેમની પણ મજબૂરીઓ કે વિખૂટા થયા છે, ઘણીવાર કિસ્મત સાથે ઝઘડતા જોયા છે તેમને. વિરહ તે […]

હું જાણૂ છું.

તમારી મુસ્કાનની પાછળનુ દુખ હું જાણૂ છું, શું ખૂટે છેં આ અપૂર્ણ જીવનમાં હું જાણૂ છું. હ્રદયનો ભાર જીરવો છો હસતો ચહેરો રાખી, અંદરખાને ખાલીપણૂ કેટલુ છે હું જાણૂ છું. બીજાઓને ખુશ રાખવા કેટલાય દુખ વેઠયા, મન કેટલુ મજબૂર છે તમારુ હું જાણૂ છું. હું છું સાથે તમારી […]

દુનિયાનો આઠમી અજાયબી જેવો મારો સનમ લાગે.

ક્યારેક હજારો કવિતા ભરેલુ પુસ્તક ખાલીખમ લાગે, ક્યારેક કોરો કાગળ તારો દીધેલો ભારેભરખમ લાગે. દરેક કવિતા પછી લાગે શબ્દો હવે નથી કૈંક લખવા, તારી યાદ સ્ફુરે, અંદરના કવિનો નવો જનમ લાગે. ક્યારેક લાગે કે સ્વર્ગ જ મળી ગયુ તને પામ્યા પછી, અને ક્યારેક આખી પ્રેમની દુનિયા મને ભરમ […]

धन, सफलता और प्रेम

एक दिन एक स्त्री ने तीन संतों को अपने घर के सामने देखा। वह उन्हें जानती नहीं थी। स्त्री ने कहा – कृपया भीतर आइये और भोजन करिए। संत बोले – हम सब किसी भी घर में एक साथ नहीं जाते। पर क्यों? – औरत ने पूछा। उनमें […]

આખો ય પી ગયો છું ખુદને ફૂકી ફુકીને

બેસી ગયું ખૂણામાં જીવન કુદી કુદીને થાકી ગઈ રકાબી અવિરત ઉડી ઉડીને અથવા અપાર દુઃખમાં અથવા અપાર સુખમાં ભીનો રહે છે પાલવ આંસુ લુછી લુછીને કેવું લખાણ છે આ? ક્યા ચોકથી લખ્યું છે? હાંફી ગયું છે ડસ્ટર એને ભૂસી ભૂસીને હું એ જ માનવી છું વાગ્યો હતો તને […]

તૂ આવીશ, જરૂર આવીશ.

એક પર્વત શા કારણે ઉભો હશે ઍક ઠેકાણે સદીઓથી રાહ જોતો હશે કોઈની મારી જેમ ? તેનેય કોઈ પાછા ફરવાનો વાયદો કરીને ગયુ હશે ? તેનુ મન ડગમગતુ હશે મારી જેમ ? તેનેય દુખ થતુ હશે મારી જેમ ? હતાશા પરેશાન કરતી હશે તેનેય ? તે પણ બહારથી […]

નીકળ્યા

ઝાટક્યો પલંગ ત્યાં તરત બહાર નીકળ્યા ઓશિકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યા કેટલાક આગિયા સૂરજથી તેજમય હતા એ વળી રુવા રુવાની આરપાર નીકળ્યા બ્લેડથી બચી ગયા છતાંય લોહી નીકળ્યું રુના પૂમડાં હતાં એ ધારદાર નીકળ્યાં આંખ આસપાસ ડાઘ રૈ ગયા છે આજ પણ શીતળાની જેમ આંસુ એકવાર નીકળ્યાં જેવીરીતે […]

મારા અશ્રુના ખારા પાણીથી ઈશ્વર ઝરણા ભરે છે.

ક્યારેક મારા આલિંગનમાં કલાકો રહેવાવાળા, રસ્તે પસાર થાય તો મારી અવગણના કરે છે. જીવથી વ્હાલો હતો જેનો હું કૈંક કેટલાય વર્ષોથી, આજે હવે અજાણ્યા બની કેવી આ છલના કરે છે. વિતાવ્યા દરેક ક્ષણ હસી-ખુશીથી તેમની સાથે, સ્મરણો તે દિવસોના રોજ દિલમાં ધરણા કરે છે. રડાવીને ઈશ્વરને શું મળ્યુ […]

કારણ બધાનુ હું જ છું,

તમે બોલાવો તો નહીં, અને હું આવુ જ નહીં. દુનિયા તમારા વીના, મારી હું સજાવૂ નહીં. દુખ તમે આપ્યા છેને, સુખને હું વસાવુ નહીં. બધા ઘા સાચવીશ હું, ઍકને પણ મટાવૂ નહીં. કારણ બધાનુ હું જ છું, પ્રભુનૂ નામ વટાવૂ નહીં.

શોધું છું

આંસુઓમાં ય એક આવકારો શોધું છું, તારી આંખમાં સામેનો કિનારો શોધું છું સાગરની જેમ વ્યથા પી ગયો જ્યારથી તારી આંખોમાં પટ, એક ખારો શોધું છું આયનાઓ ક્યારેય કહ્યું માનતા નથી, કાચ ફોડીને એક ચહેરો મારો શોધું છું તું આવી ચડે અચાનક એ ઘટના ઘટે એવોય એક સમય અણધાર્યો […]

અને હું

કાળા વાદળ, સંતાયેલ સૂરજ, ઍકાદુ ઉડતા પારેવા, અને હું, તારુ સ્મરણ અને હું, અસહ્ય વેદના અને હું, શિયાળાની ઠંડક, ઉદાસી, બેચૈની, અને હું. ઝુરતો, રડતો, ડરતો, મરતો હું. આ નયનો, ઍક શ્વપ્ન, તારુ અને મારુ, નિરાશા, આતુરતા અને હું.

વર્ષો વીતે છે.

ભરમ કાઢતા કાઢતા વર્ષો વીતે છે. મરમ પામતા પામતા વર્ષો વીતે છે. સરળ શબ્દો ને સાદુ વ્યાકરણ અહી મૌન ટાળતા ટાળતા વર્ષો વીતે છે. હ્રદય ખોદી નાખ્યુ, ના મળ્યો જખમ જીગર માપતા માપતા વર્ષો વીતે છે. ભીનાશથી કેવો નિતરી રહ્યો છે શ્વાસ લાગણી શેકતા શેકતા વર્ષો વીતે છે. […]

હું હવે મુજને કદી મળતો નથી.

હું હવે મુજને કદી મળતો નથી. શોધતાં યે હું હવે જડતો નથી ! ખુદને જોતાં તો હવે લાગે મને મારા દિલમાં ઈશ કાં વસતો નથી? કાંચની થોડી લખોટી હો, તો બસ નવલખા હીરામાં, મન ભમતો નથી. બસ પરમને પામવું મુજને હવે. મોહ કે માયા થકી ડગતો નથી. આંખ […]

તો સારુ.

હવે તે અહીં પાછા વળે તો સારુ, જિંદગી મને પાછી મળે તો સારુ. તે પણ રડતા તો હશે ચોક્કસ, વિરહની આ ઘડી ટળે તો સારુ. દુનિયા તો સમજી જ ન શકી, ઈશ્વર આ દુખને કળે તો સારુ. સુખનુ પલડુ હલકુ જ રહ્યુ છે, પલડુ આ બાજુ ઢળે તો […]

મને રાવણ જેવો ભાઈ જોઈએ.

માં : દીકરી, તારે ભાઈ જોઈએ છે કે બહેન ? દીકરી: મને ભાઈ જોઈએ છે માં, પણ આજ કાલ ના છોકરાઓ જેવો નહિ, મને રાવણ જેવો ભાઈ જોઈએ. . .. … …. ….. …… રાવણ જેવો ભાઈ જોઈએ જેણે પોતાના દેશ માં રહેવા છતાં બીજા દેશ ની સ્ત્રી […]

જીરવી નથી શકતા

બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા, ભીતર સર્જાતા ચક્રવાતને જીરવી નથી શકતા. અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ, પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા. તરસ કોઠે પડી હો જેમને એવા ઘણા લોકો ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા. સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે, જીવનના […]

પ્રેમ ….

દુઆ કરો કે પ્રેમ ને પણ પ્રેમ થાય કદી, પછી જુઓ કેવો તડપે છે પ્રેમ પોતાના પ્રેમમાં.  પ્રેમ …કેવો સરસ શબ્દ છે ….ઘણા ની ઝીંદગી બનાવી દે અને ઘણાની ઉજાડી  પણ દે એવો શબ્દ. પ્રેમ અને નસીબની સદીઓથી દુશ્મની છે, પ્રેમ થશે એટલે નસીબ રિસાઈ જશે એ ચોક્કસ વાત છે. પ્રેમ […]

કેવો સ્વાર્થી છું !

કેવો સ્વાર્થી છું ! તારી આંખોથી પ્રેમ છે મને, મારા શ્વપ્નો રોજ જુવે ઍટલે. તારા કેશ બહું વ્હાલા છે મને, તે છાંયડો કાયમ આપે ઍટલે. તારુ હ્રદય મને પોતીકૂ લાગે, તે મારુ પોતાનુ ઘર છે ઍટલે. તારી લાગણીઓ વ્હાલી મને, તે મારા માટે બની છે ઍટલે. તારી જિંદગી […]

અકબર-બિરબલ (કાગડાની વસ્તી ગણતરી)

એ ક દિવસ અકબર બાદશાહ દરબાર ભરીને બેઠા હતા. અકબર ઘણી વાર દરબારમાં વિચિત્ર પ્રશ્નો પૂછતા હતા. આવા પ્રશ્નોના જવાબમાં દરબારીઓની બુદ્ધિની કસોટી થતી. અકબરે દરબારીઓને પ્રશ્ન પૂછયો, “દિલ્હીમાં કુલ કાગડા કેટલા?” બાદશાહ આવો વિચિત્ર પ્રશ્ન પૂછશે એવી તો કોઈને ક્યાંથી કલ્પના હોય? માણસોની વસ્તી ગણતરી થાય. કાગડાની […]

यमराज और नेता

एक नेता मरने के बाद यमपुरी पहुँच गया वहां यमराज ने उसका भव्य स्वागत किया, यमराज ने कहा इससे पहले कि मैं आपको स्वर्ग या नरक भेजूं पहले मैं चाहता हूँ कि आप दोनों जगहों का मुआयना कर लें कि आपके लिए कौन सी जगह ज्यादा अनुकूल होगी! […]

પી ગયો છું હું.

“સુરા રાતે તો શું, વહેલી સવારે પી ગયો છું હું, સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું. કોઈ વેળા જરા ઓછી મળે એની શિકાયત શું? કોઈ વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.” હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી? હવે પીધા પછી પણ મારું […]

તડકો.

સવારે શિશુની જેમ દોડી જાય છે તડકો ને સાંજે ડાહ્યો થઈને ઘેર આવી જાય છે તડકો જરા મૂંઝાઈને જો બંધ બારીઓ ઉઘાડું છું તમારું નામ લઈને અંદર આવી જાય છે તડકો બહુ શરમાળ છે થઈ જાય છે એ ચાંદની જેવો જો રાતે સહેજ અંધારામાં લપસી જાય છે તડકો […]

બીજું શું ? – ખલીલ ધનતેજવી

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું ? તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ? આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો, વળતી ગાડી પકડી લેજો બીજું શું ? માફ કરો, અંગૂઠો મારો નહિ આપું, મારું માથું કાપી લેજો બીજું શું ? વાંકુસીધું આંગણ જોવા ના રહેશો, […]