મારુ કામ તમને પ્રેમ કરવાનુ છે,
બાકી તમારી મરજી,
જ્યારે રિસાવુ હોય તો રિસાવ,
માની જવુ હોય ત્યારે માની જાવ……….
**********
સાથ ચાહું છું તેનો જે સાથમાં નથી,
હાથ ચાહું છું તેનો જે હાથમાં નથી,
ભાગ્યમાં ન હતા તે અને તેને જ ચાહી બેઠો, તોય
તેના માટે જીવું છું જે નસીબના પાથમાં નથી.
Categories: Dr. Akhtar Khatri
osm……… good 1………