Dr. Akhtar Khatri

કોશિશ કરીને જોઈલો તમે ભૂલાવી નહીં શકો,

કોશિશ કરીને જોઈલો તમે ભૂલાવી નહીં શકો,
ક્ષણે ક્ષણે યાદ આવીશ તમે ટાળી નહીં શકો,
જીવથી વધુ ચાહ્યા છે મેં તમને જાતને ભુલીને,
શોધશો તોય મારા જેવુ બીજુ કોઈ પામી નહીં શકો.

દિવસે કલ્પનામાં આવીશ અને રાત્રે શ્વપનોમાં,
મળશે નહીં કોઈ મારા જેવુ તમને સાત જન્મોમાં,
કહેશો તોય નહીં છોડું તમને તેવો મારો પ્રેમ છે,
નસીબમાં નહીં તમને લખ્યા છે ઈશ્વરે મારા કર્મોમાં.

Categories: Dr. Akhtar Khatri

Leave a Reply