હઠ પકડીને બેઠુ છે હ્રદય આજે,
કાં તને પામશે આજે
કાં ધબકવુ બંધ કરશે આજે
કેવુ પાગલ છે જુઓ
આજ સુધી ના પામી
શક્યુ ત્યારે તો ધબકતુ રહ્યુ
આજે શું થયુ છે તેને ?
કદાચ ધીરજ ખૂટી ગયી હશે,
કદાચ થાકી ગયુ હશે
કદાચ હારી ગયુ હશેહ્રદયથી આ સંદેશો છે તને
કે તૂ આવે હવે
કાશ તૂ આવે હવે
કદાચ થાકી ગયુ હશે
કદાચ હારી ગયુ હશેહ્રદયથી આ સંદેશો છે તને
કે તૂ આવે હવે
કાશ તૂ આવે હવે
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए