Day: December 8, 2012

મારી યાદ તેમને આવતી હશે.

મારી યાદ તેમને આવતી હશે. રોજ જ્યારે અરીસો જોતા હશે. અશ્રુ વહેવાનુ ચાલુ થતુ હશે, વરસાદ જ્યારે પણ જોતા હશે. મારા શ્વાસની મહેક આવતી હશે, જ્યારે પણ ફૂલને તે સુંઘતા હશે. અચૂક હ્રદય ચૂકતુ હશે ધબકારા, જ્યારે મારી કવિતા વાંચતા હશે. મને ભુલ્યા કદી નહીં હોય , જ્યારે […]

કવિતામાં વાર્તા બાળકો માટે………..

ઍક જંગલમાં રહેતઑ વાઁદરાઓનો વિશાળ સમુદાય, મુખીનુ રાજ હતુ ત્યાં જેનુ નામ હતુ રાજા ઈશુસિંગ રાય. ઍક્વાર મુખિઍ વિચાર્યુ કે ઍક દિવસ માટે વ્રત રાખીયે, બધા વાઁદરાઓને ઍક દિવસ માટે કેળાઓથી દુર રાખીયે. ઘોષણા કરી મુખિઍ કે કાલે બધા વ્રત રાખે, બસ પાણી સિવાય કોઈ વાંદરો કશુ નહીં […]

ભ્રુણહત્યા

માડી મને લઇ જ તું તારા એ દેશમાં મારે આવવું છે તારા જેવા વેશમાં  મારા જીવતરને દેશવટો દઈશ મા નાનકડી પગલીને રક્તે રંગીશ મા  કુમળી આ વેલને જાતે તોડીશ મા પછી પડછાયા રડશે રવેશમાં સાગરના ખોળામાં, પર્વતની સેજમાં  સુરજ ને ચંદના ઝળહળતા તેજમાં  ફરવું છે જુદા જુદા વેશમાં  […]

જો તૂ ના હોત.

મરવાના કારણ હોત જીવવાનુ ઍકેય ના હોત, હતો ના હતો થઈ ગયો હોત જો તૂ ના હોત. સમય અને પ્રણય ની વાત છે આ જિંદગી તો, સમય તો હોત પણ પ્રણય ના હોત જો તૂ ના હોત. કઈંક કેટલાય સપના જોયા છે તારા માટે હું ઍ, ઉંઘ ના […]

કાશ તૂ આવે હવે

હઠ પકડીને બેઠુ છે હ્રદય આજે, કાં તને પામશે આજે કાં ધબકવુ બંધ કરશે આજે કેવુ પાગલ છે જુઓ આજ સુધી ના પામી શક્યુ ત્યારે તો ધબકતુ રહ્યુ આજે શું થયુ છે તેને ? કદાચ ધીરજ ખૂટી ગયી હશે, કદાચ થાકી ગયુ હશે કદાચ હારી ગયુ હશેહ્રદયથી આ […]

જેવો છું બસ તમારો છું

ઉજ્જડ ગામનો રાજા છું જેવો છું બસ તમારો છું દુખોની સલ્તનત લઈ બેઠો છું જેવો છું બસ તમારો છું તારી યાદોનો ખજાનો છે, જેવો છું બસ તમારો છું કલ્પનાઓના સેંકડો ઘોડા છે જેવો છું બસ તમારો છું શ્વપનોનો રાજકુમાર છું, જેવો છું બસ તમારો છું હાં થોડો અહંકારી […]

પ્રભુ પણ પસ્તાતા જ હશે.

આખી જિંદગી પ્રભુથી માંગ માંગ કરે આ માણસ, હાથ આપીને માણસને પ્રભુ પણ પસ્તાતા જ હશે.   પ્રભુના અસ્તિત્વ પર પણ સવાલ કરે આ માણસ, દીમાગ આપીને માણસને પ્રભુ પણ પસ્તાતા જ હશે.   ઉમર વીતે ત્યાં સુધુ લાગણીઓથી રમે આ માણસ, હ્રદય આપીને માણસને પ્રભુ પણ પસ્તાતા […]