વૃદ્ધ ખેડૂત
એક વૃદ્ધ ખેડૂત હતો. એકલો હતો. બટેટાનો પાક લેવા માટે ખેતર ખેડવું હતું. મહેનત માંગી લેતું આ કામ આમ તો એનો એકમાત્ર પુત્ર કરતો, પણ અત્યારે એ જેલમાં હતો. વૃદ્ધ ખેડૂતે પોતાની વ્યથા ઠાલવતાં પુત્રને એક કાગળ લખ્યો : ‘બેટા, હું ખૂબ પરેશાન છું. મને લાગે …છે કે […]