Very Nice હું સવાર ને રોજ પૂછું છું By चेतन ठकरार on November 30, 2012 • ( 1 Comment ) હું સવાર ને રોજ પૂછું છું સવાર તું રોજે પડે છે તો તને વાગતું નથી? સવાર કહે, વાગે તો છે જ પણ ઝાકળ બની ને રડું છું એ કોઈને સમજાતું નથી. Share this:WhatsAppTweetEmailTelegramPrintMoreLike this:Like Loading... Related Categories: Very Nice Tagged as: chetan thakrar, Nice
saras