હું સવાર ને રોજ પૂછું છું
હું સવાર ને રોજ પૂછું છું સવાર તું રોજે પડે છે તો તને વાગતું નથી? સવાર કહે, વાગે તો છે જ પણ ઝાકળ બની ને રડું છું એ કોઈને સમજાતું નથી.
હું સવાર ને રોજ પૂછું છું સવાર તું રોજે પડે છે તો તને વાગતું નથી? સવાર કહે, વાગે તો છે જ પણ ઝાકળ બની ને રડું છું એ કોઈને સમજાતું નથી.
ગુજરાતી ભાષાની કમાલ (૧) કોઈના ઉપર ‘દયા’ કરી હોય તો ‘યાદ’ ના રાખો. (૨) શાળામાં ‘સર’ છે પણ ભણવામાં ‘રસ’ નથી. (૩) દરજી સરખા અંતરે ‘જગા’ રાખી ‘ગાજ’ કરે છે. (૪) ‘ભલા’ કામ કરનારને હંમેશા ‘લાભ’ થાય છે. (૫) ‘લોભ’ વૃતિ ધરાવનાર કદી ‘ભલો’ નથી હોતો. (૬) ‘જામ’ […]