Dr. Akhtar Khatri

કજોડુ

કજોડુ લાગતુ હતુ ખરેખર મિત્રો,
મારુ અને સુખનુ,

હવે જુઓ કેવી જામે છે જોડી
મારી અને દુખની.

Leave a Reply