Day: November 26, 2012

ધીરે ધીરે

તમે ન આવ્યા ક્યારેય કેમ, તમારી યાદ આવી ધીરે ધીરે. યાદ નથી ક્યારે હસ્યો હોઇશ, આંસુની રેલ આવી ધીરે ધીરે. હકીકત છે કે તમે નથી અહીં, કહ્યુ શ્વપ્નોમાં આવી ધીરે ધીરે. અઘરુ છે લખવુ તમારા વીના, નવી કવિતા આવી ધીરે ધીરે. જિંદગી ક્યારેય નહીં આવી, બસ મૌત આવી […]

તેવી ઈચ્છા છે

ચંદ્રને વાહન બનાવી તને બેસાડું તેની પર, તેવી ઈચ્છા છે હું ફુલ બનું અને પછી તૂ સુંઘે હાથમાં લઈ, તેવી ઈચ્છા છે તૂ સુવે જ્યારે રાત્રે, આખી રાત તને જોયા કરું, તેવી ઈચ્છા છે સૂર્યની આજુબાજુ તને ઍક ચક્કર મરાવુ, તેવી ઈચ્છા છે તારા દરેક વિચાર તૂ બોલ […]