ફક્ત તને ગમતા શબ્દોથી
કવિતા તો રચી શકું છું
પણ
ફક્ત તને ગમતી હોય
તેવી દુનિયા રચી શકું તેવો ઈજારો નથી મારી પાસે
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए
ફક્ત તને ગમતા શબ્દોથી
કવિતા તો રચી શકું છું
પણ
ફક્ત તને ગમતી હોય
તેવી દુનિયા રચી શકું તેવો ઈજારો નથી મારી પાસે
Categories: Dr. Akhtar Khatri, Poems / कविताए
vaah shu vaat kahi che
thank you