૧. માં સિવાય કોઈ વફાદાર નથી.
૨. ગરીબનો કોઈ મિત્ર નથી.
૩. લોકો સિરત* નહીં સારી સૂરત જ જુવે છે.
૪. ઈજ્જત માણસની નહીં પૈસાની જ થાય છે.
૫. જેને સૌથી વધુ પ્રેમ કરો તે જ સૌથી વધુ દુ:ખ આપે છે.
( *સિરત = માથા નો મુગટ )
Categories: THINKING TIME / सोच का समंदर, Very Nice
mene ak ladiki se pyar kiys tha par wo mujhe nahi mere paise se pyar kar ti thi .