મેં કહ્યું
“તું સદા કેવી રીતે સાથે રહીશ મારી ?”
તે બોલી : ” પડછાયો બની ને “
મેં કહ્યું :”અજવાળામાં સાથ આપીશ અને અંધારામાં ?
તે બોલી : ” અંધારામાં હું તારા માં સમાઈ જઈશ કેમ કે
અંધારામાં મને બહુ ડર લાગે છે અને તારા સિવાય કોઈ
ની પર ભરોસો નથી મને “
Categories: Very Nice
તારા સિવાય કોઈ ની પર ભરોસો નથી મને !