હું સવાર ને રોજ પૂછું છું
હું સવાર ને રોજ પૂછું છું સવાર તું રોજે પડે છે તો તને વાગતું નથી? સવાર કહે, વાગે તો છે જ પણ ઝાકળ બની ને રડું છું એ કોઈને સમજાતું નથી.
હું સવાર ને રોજ પૂછું છું સવાર તું રોજે પડે છે તો તને વાગતું નથી? સવાર કહે, વાગે તો છે જ પણ ઝાકળ બની ને રડું છું એ કોઈને સમજાતું નથી.
ગુજરાતી ભાષાની કમાલ (૧) કોઈના ઉપર ‘દયા’ કરી હોય તો ‘યાદ’ ના રાખો. (૨) શાળામાં ‘સર’ છે પણ ભણવામાં ‘રસ’ નથી. (૩) દરજી સરખા અંતરે ‘જગા’ રાખી ‘ગાજ’ કરે છે. (૪) ‘ભલા’ કામ કરનારને હંમેશા ‘લાભ’ થાય છે. (૫) ‘લોભ’ વૃતિ ધરાવનાર કદી ‘ભલો’ નથી હોતો. (૬) ‘જામ’ […]
તારી દરેક શબ્દ યાદ છે, તારી દરેક વાત યાદ છે. મળ્યા જ્યાં પહેલી વાર, તારી તે શેરી યાદ છે. કર્યો હતો પહેલો ઍકરાર, બગીચાનો બાંકડો યાદ છે. તેં કર્યો કબ્જો મન ઉપર, મને તે તારીખ યાદ છે. વિતાવ્યા જે ક્ષણો સાથે, તે દરેક ઘડી યાદ છે. મન બદ્લાયુ […]
કાયમનો મુસાફર બનાવી દીધો તારી જુદાઈઍ, દરબદર ભટકું છું કે કદાચ ક્યાંક તૂ મળી જાય. શ્વપ્નો અને કલ્પનાઓમાં તો તૂ મળે છે કાયમ, હકીકતમાં પણ હવે કદાચ ક્યાંક તૂ મળી જાય. શોધીને થાકું છું ને ફરી તારી યાદો ઝંઝોડે મને, શોધતા શોધતા મને કદાચ ક્યાંક તૂ મળી જાય. […]
કચવાટ મનના સમયસર જીભ પર આવી ન શક્યા , મનથી જેને ચાહ્યા તેને કદી પ્રેમ સમજાવી ન શક્યા, મળે છે મનનો માણિગર બહું ઓછાને આ દુનિયામાં, ફૂલ તો ખીલ્યા પ્રેમના પણ જિંદગીમાં સજાવી ન શક્યા.
જીવનને અઢળક ખુશીઓથી ભરી ગઈ, તારા પ્રેમની આ ખુશી કમાલ કરી ગઈ. સુખોનો અભાવ હતો તારા આવ્યા પહેલા, તૂ આવી તો જાણે કિસ્મત પણ ડરી ગઈ. દરેક દ્રશ્ય હવે રંગીન થયુ બ્રહ્માંડ પરનુ, તારા આગમનથી જાણે દિશાઓ ફરી ગઈ. પાનખરથી વધુ સૂકુ હતુ જીવન ભૂતકાળમાં, તૂ મળી અને […]
હું છું તારો તો પણ કેમ, તને કૈંક કહેવાથી ડરું છું, પ્રેમમાં હશે શ્રધ્ધા ઓછી, તને ગુમાવવાથી ડરું છું. કરશે અળગો મને તુજથી, તેથી હું મરવાથી ડરું છું. લાગે ન નજર પ્રેમને કદી, સાથે ચાલવાથી ડરું છું. જીવન તેવુ જેમાં તૂ ન હો, તેને હું જીવવાથી ડરું છું. […]
સુખમાં જ સાથ આપે છે આ દુનિયા મિત્રો તેટલે જ બધા આંસુ સંતાડી રાખ્યા છે અમે. કદાચ કોઈની પ્રાર્થના કામય લાગી જાય, શ્વપ્નોને હજી પણ જીવાડી રાખ્યા છે અમે. આવશે જ પાછા વળી વિખૂટા જે પડ્યા છે, દિવડા આશાના સળગાવી રાખ્યા છે અમે. આવીને દુખી ન થાય જોઈને […]
તમે ન આવ્યા ક્યારેય કેમ, તમારી યાદ આવી ધીરે ધીરે. યાદ નથી ક્યારે હસ્યો હોઇશ, આંસુની રેલ આવી ધીરે ધીરે. હકીકત છે કે તમે નથી અહીં, કહ્યુ શ્વપ્નોમાં આવી ધીરે ધીરે. અઘરુ છે લખવુ તમારા વીના, નવી કવિતા આવી ધીરે ધીરે. જિંદગી ક્યારેય નહીં આવી, બસ મૌત આવી […]
કજોડુ લાગતુ હતુ ખરેખર મિત્રો, મારુ અને સુખનુ, હવે જુઓ કેવી જામે છે જોડી મારી અને દુખની.
ચંદ્રને વાહન બનાવી તને બેસાડું તેની પર, તેવી ઈચ્છા છે હું ફુલ બનું અને પછી તૂ સુંઘે હાથમાં લઈ, તેવી ઈચ્છા છે તૂ સુવે જ્યારે રાત્રે, આખી રાત તને જોયા કરું, તેવી ઈચ્છા છે સૂર્યની આજુબાજુ તને ઍક ચક્કર મરાવુ, તેવી ઈચ્છા છે તારા દરેક વિચાર તૂ બોલ […]
એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો બંને બથ્મબત્થા બાઝી કરતા મોટો ઝઘડો તગડો તાળી પાડે ને નાચે તા તા થય ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઉતારી ગઈ પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી સાતડો છાનો માનો એની લઇ ગયો લંગોટી આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખાસ એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં […]
તમારું સ્મિત બની લહેરાઇ જવાનું મને ગમશે, તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે… તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને, ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે… જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ, તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે…
ફક્ત તને ગમતા શબ્દોથી કવિતા તો રચી શકું છું પણ ફક્ત તને ગમતી હોય તેવી દુનિયા રચી શકું તેવો ઈજારો નથી મારી પાસે
આગમન તારુ અણધાર્યુ, આકસ્મિક તે પણ મારા આંગણે, અજબ ગજબ કલ્પનામાં રાચે છે મન આ પાગલ મારુ. કદી લાગે કે શ્વપ્નોના આકાશમાંથી તૂ આવીશ જીવનમાં, અજબ ગજબ કલ્પનામાં રાચે છે મન આ પાગલ મારુ. ક્યારેક વિચારું કે કવિતાના શબ્દોમાંથી તૂ ઉતરે ઘરમાં, અજબ ગજબ કલ્પનામાં રાચે છે મન […]
કુટેવ કહે છે લોકો હવે મારા પ્રેમની શ્રધ્ધાને, કુટેવ તો કુટેવ હું તો પ્રેમ કરીશ બસ તને જ. આંખો મારી ભલે થાકી તારી રાહ જોતા જોતા, મન હાર્યુ નથી, હું તો પ્રેમ કરીશ બસ તને જ. રાતનો રાહી બનીનેય ખુશ છું તારા પ્રેમમાં, શ્વપ્નોમાં જીવીશ, હું તો પ્રેમ […]
દુખોની આંધી આવવાનો અણસાર આવી ગયો, સુખોનો અંત થઈ જવાનો અણસાર આવી ગયો. કટાક્ષમાં વાતો કરે છે જિગર-જાન મિત્રો મારા, દુશ્મનોનો વધી જવાનો અણસાર આવી ગયો. ઍક વ્યક્તિ હતી જીવથી વ્હાલી તેય ભૂલી હવે, પ્રેમ પણ નિષ્ફળ થવાનો અણસાર આવી ગયો. હ્સવુ ઘણુ અઘરુ લાગે છે કામ મને […]
૧. માં સિવાય કોઈ વફાદાર નથી. ૨. ગરીબનો કોઈ મિત્ર નથી. ૩. લોકો સિરત* નહીં સારી સૂરત જ જુવે છે. ૪. ઈજ્જત માણસની નહીં પૈસાની જ થાય છે. ૫. જેને સૌથી વધુ પ્રેમ કરો તે જ સૌથી વધુ દુ:ખ આપે છે. ( *સિરત = […]
મેં કહ્યું “તું સદા કેવી રીતે સાથે રહીશ મારી ?” તે બોલી : ” પડછાયો બની ને “ મેં કહ્યું :”અજવાળામાં સાથ આપીશ અને અંધારામાં ? તે બોલી : ” અંધારામાં હું તારા માં સમાઈ જઈશ કેમ કે અંધારામાં મને બહુ ડર લાગે છે અને તારા સિવાય કોઈ ની પર ભરોસો નથી […]
તિતલી – એક પાનાની વાર્તા.. એનું તો નામ જ છે તિતલી.એટલે તો એ પતંગિયાની જેમ આમતેમ બાગ – બગીચે ઉડ્યા કરે છે,રમ્યા કરે છે.એની ઉંમર માત્ર ચારવર્ષ.પાંચમું હમણાં જ હજી બેઠું. એટલામાં તો એને જાણે આખી જિંદગીનું ભણતર ભણી લેવાનું હોય એટલો બધો તો નાનકડા મગજ ઉપર ભાર […]
હેનશાહ અકબરે એક દિવસ બધા દરબારવાસીયો માટે ભોજન રાખ્યું, બીરબલ પર તેમને વિશેષ પ્રેમ હતો આથી તેઓ તેને આગ્રહ કરી-કરીને જમાડી રહ્યા હતા. બીરબલ ખાઈ ખાઈ ને પરેશાન થઇ ગયો, આથી તેણે શહેનશાહ પાસે માફી માંગી અને કહ્યું કે : ” મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું […]
જય જલારામ… પૂ. જલારામ બાપાની 213મી પાવક જન્મજયંતિના આજના આ સપરમા દિવસે પૂ. બાપાના ચરણોમા સત્ કોટી વંદન… પૂ. જલારામ બાપાની 213મી પાવક જન્મજયંતિના આજના આ સપરમા દિવશે પૂ. બાપાના જીવનનો એક પાવક પ્રસંગ આપણે વાંચીએ… જલા તું તો અલ્લા કહેવાણો, અમર તારો લેખ લખાણો… સંવત 1878ની સાલની […]
નાનકડી ટેસે એના બેડરુમના ક્લોઝેટમાં એની સોગાત સંતાડવાની છુપી જગ્યામાંથી પોતાની ગોળીઓની, કાચની બરણી, ચોરી છુપીથી બહાર કાઢી. ફર્શ ઉપર તેણે તેની મહામુલી સંપદા ઠાલવી અને કાળજીપુર્વક એકે એક સેન્ટ ગણ્યો. સહેજ પણ ભુલ ન થાય એ માટે તેણે ત્રણ વખત પોતાની સમસ્ત મુડી ગણી જોઈ. આમાં કોઈ […]
શબ્દોની રમત… ગરીબ માણસ દારૂ પીએ, મધ્યમ વર્ગીય મદ્યપાન કરે, જ્યારે શ્રીમંત લોકો ડ્રિંક્સ લે! . કામ કરનાર ગરીબ માણસને મજૂરી મળે, કામ કરનાર મધ્યમ વર્ગીયને પગાર મળે, કામ કરનાર ઓફિસરને સેલરી મળે. . ગરીબ માણસ કરે એ લફડું, મધ્યમવર્ગીય માણસ કરે એ પ્રેમ, જ્યારે શ્રીમંત વ્યક્તિ કરે […]
બિચારા બધા જ પતિ ઓ ની આવી હાલત થઇ જાય જો આવું થાય તો હા હા હા હા હા હા……
બંને ફોટા ની ડીઝાઇન બનાવનાર : હીના કુલાલ… નો ખુબ ખુબ આભાર માનું છું.
એક રાજ્ય હતું. રાજા પણ સારી રીતે અને શાંતિ થી રાજ ચલાવતો હતો. રાજ્ય માં સુખ સમૃદ્ધિ પણ સારા હતા . એવામાં રાજ્ય ને કોઈ ની નજર લાગી ગઈ. રાજા ના એક દુશ્મન જાદુગર એ નગર ના કુવા માં એવી જાદુઈ દવા નાખી દીધી કે જેથી બધા પાગલ થઇ […]
ભૂલી જા તું ભૂલી જા એ રૂપેરી ચાંદની રાતો, ભૂલી જા એ બંને કરતા હતા જે પ્રેમની વાતો, ભૂલી જા એ કડી દીધી હતી જે દિલની સોગાતો, ભૂલી જા એ પરસ્પર ની પ્રણય ઝરતી મુલાકાતો, હવે એ પ્રેમની વાતો મુલાકાતો ભૂલાવી દે, મને તારા સ્મરણપટથી ભૂંસાવી દે, મિટાવી […]
રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનું બનાવવાનો ખૂબ શોખ હતો. જયારે પણ માં જમવાનું બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે. રોમા જોતી […]
“મા” “મા” “મા” બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો “મા”., ♥ સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો ” ઓયમા ” સ્કૂલે જતા જતા રોજ કેહતો ” બાઇ બાઇ મા ‘ મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો ” આ તો મારી મા” ભાઈ બેહનો ને જગડી ને કેહતો ” […]
ભગવાન પૃથ્વીનું સર્જન કરવા બેઠા અને શું થયું?. source : સુરતી ઊંધિયું