Laughing Zone

હસતા હસતા……૧

છગનબાપુને મગને પૂછ્યું : બાપુતમે પરણ્યા તો ખરા. પણ ઘરવાળાનું નામ તો કહો.
છગનબાપુ : ગૂગલબા.
મગન : બાપુઆવું નામ કાં ?’
છગનબાપુ : તમે એક સવાલ પૂછો તો દસ જવાબ આપે છેએટલે…’

********

બે મિત્રો પરીક્ષામાં નપાસ થઈને વાત કરી રહ્યા હતા.
એક મિત્ર : કંટાળી ગયા યારચાલ આત્મહત્યા કરી લઈએ….’
બીજો મિત્ર : ચસકી ગયું છે આ બધું બાલમંદિરથી ફરી ભણવું પડશે… રહેવા દે! ***********

પતિ : મેં તને જોયા વગર જ લગ્ન કર્યાં ને ?’
પત્ની : મારી હિંમતને દાદ આપો. મેં તો તમને જોયેલા હતા ને તોય લગ્ન માટે હા પાડી !
***********

ચિન્ટુ નિશાળે જઈ રહ્યો હતો. રસ્તામાં એક પુલ આવતો હતો. પુલ પરથી ચિન્ટુએ જોયું કે એની સ્કૂલના પ્રિન્સિપાલ નદીમાં ડૂબી રહ્યા હતા….
ચિન્ટુ ઝડપથી દોડીને પુલ પાર કરીનેબજારના ચોકમાંથી નીકળીશોર્ટ-કટની ગલીમાં ઘૂસીનેત્રણ મકાનના છાપરા કૂદીનેભાગતી ટ્રકમાં કૂદકો

મારીનેઆગળ એક બાઈકવાળાની સીટ પાછળ બેસીનેપછી દોસ્તની સાઈકલ ઝૂટવીને ધમધમાટ કરતા સાઈકલ ભગાવીને ફાયરબ્રિગેડના સ્ટેશન પાસે….

આવેલી સ્કૂલમાં દાખલ થઈને બૂમ પાડવા લાગ્યો, ‘એ બધા સાંભળોકાલે રજા છે…..!’
***********

ટીચર : જેના બન્ને હાથ ન હોય એને હિન્દી અને અંગ્રેજીમાં શું કહેવાય ?’
ટીનુ : હિન્દીમાં ઠાકુર’ અને ઈંગ્લીશમાં હેન્ડ ફ્રી !’ ’
***********

 

Categories: Laughing Zone

Leave a Reply