Day: September 8, 2012

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’ ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું સંસારમાં રહીને શાયર થઇ શકું છું નહીં જેવો તોયે ઇશ્વર તારો જ […]