Day: September 4, 2012

કોશા – વર્ષા બારોટ

[ ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2012’માં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરેલ આ  એક વાર્તા ડીસાના યુવાસર્જક વર્ષાબેનની છે.  પ્રસ્તુત વાર્તામાં તેમની પ્રવાહી શૈલી વાચકોને અંત સુધી જકડી રાખે તેવી છે. ‘રીડગુજરાતી’ સ્પર્ધામાં દ્વિતિય સ્થાન મેળવવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. મને આ વાર્તા બહુજ પસંદ આવી એટલે વર્ષાબેન ની પરવાનગી લઇ ને […]