જ્યારે ગર્લફ્રેન્ડ પત્ની બને છે
ગર્લફ્રેન્ડ એ મુક્તિ છે, પત્ની એ બંધન છે. એક આઉટડોર ફન છે,બીજી ઇનડોર જેલ છે. ગર્લફ્રેન્ડ સફરજન જેવી હોય છે, ‘એન એપલ અ ડે’ એ કહેવત સાચી પડે તો કેવું? એમ વિચારતા કરી મૂકે. પત્ની કેરી જેવી હોય છે, સીઝન પૂરતી સારી લાગે! ગર્લફ્રેન્ડને મળો ત્યારે એ તમારી ખબર પૂછે […]