Month: August 2012

પરિસ્થિતિનો સામનો

કેટલાક માણસો એવું માનીને ચાલે છે કે પોતાની લાગણીઓ છુપાવવી, પોતાના મનમાં ચાલી રહેલી વાત કોઈને ન કહેવી અથવા પોતાના દિલનો, મનનો એક્સેસ-તાગ-પહોંચ કોઈને ન આપવી એમાં બહુ મોટી બહાદુરી છે. ખરેખર પોતાની વાત કોઈને ન કહેવાથી શું સાબિત થઈ શકે ? ખરેખર વાત છુપાવવા માટે હિંમતની જરૂર […]

પ્રેમ એટલે…..

પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ… આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ… પ્રેમ એટલે આપણા અલગ-અલગ સપનાઓને એક તાંતણે બાંધવાનો પ્રયાસ… પ્રેમ એટલે એક મેકના મન તરફ, મન માટે જીદંગીભરનો સુંદર પ્રવાસ… પ્રેમ એટલે આપણે બે હતા હવે એક થયા જાણે આ ધરતી ને આકાશ… પ્રેમ એટલે તને ઓઢુ, […]

આ ગઝલ…

તને પ્રેમ કર્યો ને મને ફાવી ગઝલ, તને યાદ કરતા કરતા લખાઈ ગઝલ, પ્રેમ માં શબ્દો નું મહત્વ ક્યાં છે? પણ મૌન રહ્યા ત્યારે રચાઈ ગઝલ. તને જોતા જ શરમાઈ જતા અમે, આજે તારી યાદ માત્ર થી શરમાઈ ગઝલ. તને તો ના પામી શક્યા અમે, પણ તને અડધો […]

જ્યારે ગર્લફ્રેન્ડ પત્ની બને છે

ગર્લફ્રેન્ડ એ મુક્તિ છે, પત્ની એ બંધન છે. એક આઉટડોર ફન છે,બીજી ઇનડોર જેલ છે. ગર્લફ્રેન્ડ સફરજન જેવી હોય છે, ‘એન એપલ અ ડે’ એ કહેવત સાચી પડે તો કેવું? એમ વિચારતા કરી મૂકે. પત્ની કેરી જેવી હોય છે, સીઝન પૂરતી સારી લાગે! ગર્લફ્રેન્ડને મળો ત્યારે એ તમારી ખબર પૂછે […]

સફળતા અને નિષ્ફળતા

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ કોઈ એવું નથી જેના જીવનમાં હોય ના ખામી, કોઈ એવા નથી રસ્તા કે જ્યાં ખાડા નથી હોતા. નવાઈ શું, વિચારો જો બધાના હોય ના સરખા. તરંગો પણ બધી નદીઓ તણા સરખાં નથી હોતાં. – દીપક બારડોલીકર જિંદગી બે વસ્તુથી બનેલી છે, સફળતા અને નિષ્ફળતા. કોઈ […]

એણે પૂછ્યું નામ

પાસપોર્ટમાં સ્પષ્ટ લખેલું તોપણ એણે પૂછ્યું નામ; વિધવા થયેલાં ફોઈ ફરીથી યાદ આવ્યાં, મેં કર્યા પ્રણામ. બા-બાપુનું કામ પૂછ્યું ને પૂછ્યું એણે મારું ગામ, શૈશવની શેરીમાં પાછો ધક્કો માર્યો એણે આમ. જન્મતિથિ, તારીખ, વાર કે ચોઘડિયાનું કંઈ ના સૂઝ્યું, સારું છે કે શું કરવા જન્મ્યો છું એણે એ […]

કોરી કિતાબ, બાકી હિસાબ

એક જૂની ખાતાવહી લાગી હાથ. એકલતાનો હિસાબ કાઢતાં મળ્યાં ફેરા સાત. સંબંધો બધા જ ઉધાર જમા માત્ર ઉઝરડા આંસુનું ચક્રવૃદ્ધિ વ્યાજ ને વાયદા બધા માંડી વાળેલા સપનાં વિશે વિગત નથી ખાસ આટલું જોયું માંડ ત્યાં ખૂટવા આવ્યો ઉજાસ ઝળઝળિયાં આવીને પાંપણે ટિંગાયા કહે છે અમે તો કાયમના માગણ […]

ઈશ્વરની જવાબદારી ઈશ્વરને સંભાળવા દો.

રોજના ક્રમ અનુસાર એક દિવસ તે હૉસ્પિટલમાં જઈ ચઢ્યો. પ્રતિક્ષાખંડમાં ઘણા દર્દીઓ અને સગાંઓ રાહ જોતા બેઠેલા હતા. છોકરાને આવેલો જોઈ ત્યાં બેઠેલી રિસેપ્નીસ્ટને તે ગમ્યું નહીં. તેણે મોટા અવાજે છોકરાને કહ્યું : ‘હજુ ગઈકાલે તો તને આવવાની ના પાડી હતી, આજે ફરી કેમ આવ્યો ? ઘણીવાર વોચમેનને […]

ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન

મિત્રો, ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન. મને યાદ છે જયારે અમે રક્ષાબંધનના આગલા દિવસે સ્કુલમાં જતા ત્યારે પૂરો હાથ રાખડીથી બંધાયેલ લઈને ઘરે આવતા. આહાહાહાહા…શું દિવસો હતા એ. જે મિત્રોની બહેન નહોતી તેઓને પણ સ્કુલમાં વગર માંગ્યે ૨૦ થી ૩૦ બહેનોનો અમૂલ્ય પ્રેમ મળી જતો. સ્કુલની […]