લીલા લહેર છે..
આજે દુનિયા માં કેટલું ઝેર છે… જાણે લોકો ને મારા થી શું વેર છે… મારી કબર પર ઉગેલું ઘાસ જોઇને લોકો કહે છે… આને તો મર્યા પછી પણ લીલા લહેર છે…
આજે દુનિયા માં કેટલું ઝેર છે… જાણે લોકો ને મારા થી શું વેર છે… મારી કબર પર ઉગેલું ઘાસ જોઇને લોકો કહે છે… આને તો મર્યા પછી પણ લીલા લહેર છે…
ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને, સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની, આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને, આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું, મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે […]
જીન્દગીભર રહ્યો છે મુજપર બોજ કરજ નો, કે મરણબાદ પણ સહુ છું ભાર કબર નો. મળી નહી હાશ મુજને હાસિયામા ધકેલી, રાખી મારા માટે સતત ચિતા જલેલી. મુજ અશ્રુઓ પર હતો એમનો સિકંજો, મૌત બાદ પણ મને કહે છે લફંગો. હું તો પ્રેમાળ હતો માણસ ઘણો, પણ એમણે […]