મૂર્ખાઓના ભરોસે કીમતી વસ્તુ થઈ કોડીની
એક નાનકડા નગરમાં એક વેપારી વસ્ત્રોનો વેપાર કરતો હતો. નગર નાનકડું હોવાથી વેપારીએ વિચાર્યું કે કોઈક બીજા સ્થળે જઈને કાપડનો વેપાર કરવામાં આવે તો સારી કમાણી થઈ શકે. બીજા પ્રદેશમાં વેપાર કરવા જવાના હેતુથી વેપારીએ વસ્ત્રોની ખરીદી કરી લીધી. વસ્ત્રોને ચામડાની પેટીમાં ભરીને ઊંટો પર પેટીઓ મૂકીને વેપારી […]