Month: July 2012

સિંહ અને કુતરો

એકવાર એક કુતરો જંગલમાં થી પસાર થતો હતો. તેને રસ્તામાં સામેથી સિંહને આવતા જોયો, એને મનોમન વિચાર્યું કે આજે તો ખેલ ખલાસ, પ્રભુને પ્યારા થવા નો સમય આવી ગયો.પણ એ કુતરો પણ આપણા ગુજરાતીઓ જેવો સ્માર્ટ હતો. એને રસ્તાની બાજુમાં હાડકાનો ઢગલો જોયો.,તે સિંહ તરફ પીઠ કરી ને […]

હું ક્યાં છું

મેં એને પૂછ્યું ,હું ક્યાં છું એણે મને હસીને કહું … મારા દિલમાં ,શ્વાસમાં ,ધડકનમાં તો મેં ફરી પૂછ્યું , હું ક્યાં નથી એણે એની ભીની આંખે કહું ” મારા નશીબમાં “

ન મળ્યા

ધીરજ ધરી પણ ફળ સારા ન મળ્યા કહેવું હતું પણ શબ્દો ના સથવારા ન મળ્યા કદર કરતા રહ્યા આખી જિંદગી બીજાની પણ અફસોસ અમારી કદર કરનારા કોઈ ના મળ્યા

જીવી લઉ…

જિંદગીમાં દુઃખો એટલા મળ્યા કે વિચાર્યું અપનાવી લઉં મોત, પણ તારી સાથે રહી સુખની અનુભૂતિ એવી થઇ કે વિચાર્યું થોડું તારા માટે જીવી લઉ….

લીલા લહેર છે..

આજે દુનિયા માં કેટલું ઝેર છે… જાણે લોકો ને મારા થી શું વેર છે… મારી કબર પર ઉગેલું ઘાસ જોઇને લોકો કહે છે… આને તો મર્યા પછી પણ લીલા લહેર છે…

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને, સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની, આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને, આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું, મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે […]

બોજ કરજ નો,

જીન્દગીભર રહ્યો છે મુજપર બોજ કરજ નો, કે મરણબાદ પણ સહુ છું ભાર કબર નો. મળી નહી હાશ મુજને હાસિયામા ધકેલી, રાખી મારા માટે સતત ચિતા જલેલી. મુજ અશ્રુઓ પર હતો એમનો સિકંજો, મૌત બાદ પણ મને કહે છે લફંગો. હું તો પ્રેમાળ હતો માણસ ઘણો, પણ એમણે […]

દોસ્ત

ફેસબુક પર મળવા કરતા કોકદી ફેસ ટુ ફેસ મળને દોસ્ત, ટ્વીટર પર ટ્વિટ કરવા કરતા મળીને બાથ ભરને દોસ્ત. લોકોની ટીકા કરવા કરતા તારી બુરાઈ સામે લડને દોસ્ત, કોમ્પુટરને બદલે દિલથી કોઈ છોકરીના પ્રેમમાં પડને દોસ્ત. હળહળતું જુઠ્ઠું બોલતા પહેલા ક્યારેક ઈશ્વરથી ડરને દોસ્ત, પોતાનુંજ ઝુડ ઝુડ કરે […]

ના બનુ હુ

ના બનુ હૂ પડછાયો મારો, આંધકારમા સાથ છોડી દેશે… ના બનુ હુ પ્રતિબિંબ મારૂ, દર્પણ તૂટતા આસ તોડી દેશે… ના બનુ હૂ અલંકાર ઍવુ, ક્યાક્ ખૂણા મા મને જડી દેશે… ના બનુ હૂ કલાકાર ઍવો, કોઈ પાગલ કઈ હસી દેશે… ના બનુ હૂ ખારુ આસુ આ આંખ નુ, […]

જુદાઈ

જીસ્કી આંખોમે કટીથી સદીયાં ઉસ્ને સદીયોં કી જુદાઈ દી હે ઈક પરવાઝ દીખાઈ દી હે તેરી આવાઝ સુનાઈ દી હે…. ગુલઝાર. એની પ્રેમાળ અને શરમાળ આંખોની તો શી વાત કરીએ ? એના નેણમાં એટલી અદ્‌ભુત ચમક, તેજસ્વીતા ને રંગત હતી કે એની સંગત માણવામાં ને માણવામાં અમે તો […]

મૂર્ખાઓના ભરોસે કીમતી વસ્તુ થઈ કોડીની

એક નાનકડા નગરમાં એક વેપારી વસ્ત્રોનો વેપાર કરતો હતો. નગર નાનકડું હોવાથી વેપારીએ વિચાર્યું કે કોઈક બીજા સ્થળે જઈને કાપડનો વેપાર કરવામાં આવે તો સારી કમાણી થઈ શકે. બીજા પ્રદેશમાં વેપાર કરવા જવાના હેતુથી વેપારીએ વસ્ત્રોની ખરીદી કરી લીધી. વસ્ત્રોને ચામડાની પેટીમાં ભરીને ઊંટો પર પેટીઓ મૂકીને વેપારી […]

મારા પ્રશ્નોનો ક્યાં અંત થયો છે?

મારા પ્રશ્નોનો ક્યાં અંત થયો છે? અને જવાબની હજી તો તારી શરૂઆત છે! માન્યું કે પ્રેમ અદૅશ્ય હોય છે; ને કવિતા એની રજૂઆત હોય છે, તારી ‘હા’ નથી ને તું ‘ના’ પણ ક્યાં પાડે છે? આખરે આ કયા વેરની વસૂલાત વાળે છે? તું મૌન થઈને બેઠી છે; લાગે […]