Day: June 28, 2012

ક્યારેક

”ક્યારેક કવિતા લખતા, શબ્દો ખૂટે છે, ક્યારેક જીવન જીવતા, શ્વાસ ખૂટે છે… ક્યારેક આંખ ખુલતાં સ્વપ્ન તૂટે છે, ક્યારેક સમય ની રેખાઓ બદલાય છે… ક્યારેક કોઈ ની યાદ માં આંસુઓ સરે છે, ક્યારેક મુઠ્ઠી ખોલતા રેંત સરકે છે… ક્યારેક થોડી ગેરસમજ થી સબંધ રૂઠે છે, ક્યારેક થોડાં વિશ્વાસ […]

પ્રેમ એટલે….

પ્રેમ એટલે સમય વહેતો અટકી જાય તેવી લાગણી ! પ્રેમ એટલે કશું ન જોઇએ તેવી માગણી ! પ્રેમ એટલે કુરબાન થઈ જવાની લાગણી ! પ્રેમ એટલે જીવન સાર્થક થયાની લાગણી ! પ્રેમ એટલે ઓરડી જેમાં સૃષ્ટી સારી સમાણી ! પ્રેમ એટલે દોરડી જેણે ગાગર ને કુવે ડુબાડી ! […]

આપનું મુખ જોઇ મનમાં થાય છે,

આપનું મુખ જોઇ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે. જાગવાનું મન ઘણુંયે થાય છે. આંખ ખોલું છું તો સપનાં જાય છે. આંસુઓમાં થઇ ગયો તરબોળ હું, આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે? આપ શું સમજો હૃદયની વાતમાં, આપને ક્યાં દર્દ જેવું થાય છે? લાખ કાંટાઓ […]

જ્યાં યાદ તમારી આવે છે;

જ્યાં યાદ તમારી આવે છે; ત્યાં મનડું મારૂં મુંઝાય છે, કેવી રીતે કહું તમારા વિના; મારા કેવા દિવસો જાય છે, દિવસ તો આખો કામમાં જાય છે; રાતના અંધકારમાં તમારો ચહેરો દેખાય છે, ખુલ્લી આંખે તમારા સ્વપ્ન આવે છે; આંખ મીંચાતા નિંદ્રા પણ અદ્રશ્ય થાય છે, ચારે તરફ સદાય […]

ક્યારેક તને આંખથી કહેવાઈ ગયું છે,

ક્યારેક તને આંખથી કહેવાઈ ગયું છે, કેવી રીતે દુનિયાને એ સમજાઈ ગયું છે. તું કેમ સ્મરણ, જીદ હજી રોજ કરે છે ? જે નામ હવે હોઠથી વીસરાઈ ગયું છે. શોધી રહી છે ચાંદની આ તારલાની સાથ, સૂરજનું કશું, સાંજથી ખોવાઈ ગયું છે. વરસાદ તું પણ આજ હવે મન […]

સો રૂપિયાની નોટ

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં સો રૂપિયાની નોટ રાખી ભાષણ આપવું શરૂ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરૂ કરતાં જ તેણે હાથમાં પકડેલી સોની નોટ બતાવતા પૂછ્યું, ‘કોને જોઈએ છે આ સો રૂપિયાની નોટ?’ ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એણે કહ્યું, ‘ભલે. જેટલાએ […]

સેલ્સમેન

શોરૂમે એક સેલ્સમેનને હાયર કર્યો. સેલમાં જોરદાર વધારો થઇ ગયો. આ જોઇને માલિકે વિચાર્યું કે એ સેલ્સમેનને મારે મળવું જોઇએ. માલિક શોરૂમ પર આવ્યો. તેણે જોયું કે, તે એક ગ્રાહકને ફિશિંગ રોડ વેંચી રહ્યો હતો. માલિકે દૂર ઉભો રહીને એ સેલ્સમેન ગ્રાહક સાથે જે ડીલ કરી રહ્યો હતો. […]

સ્વ મૂલ્યાંકન!!!

એક નાનો છોકરો એક ટેલીફોન બુથ ના કેશકાઊંટર પર જઈને એક નંબર લગાવે છે અને કોઈ ની સાથે વાત કરે છે, દુકાન નો માલિક તેની વાતોને ધ્યાનથી સંભાળે છે; છોકરો: એક મહિલાને ઉદ્દેશીને, મારે મેં લીધેલી લોન ના બાકી હપ્તા ભરવા છે, તેથી મારે પૈસા ની ખુ જરૂર […]

“મા” “મા” “મા”

“મા” “મા” “મા” બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો”મા”., સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો ” ઓયમા “ સ્કૂલે જતા જતા રોજ કેહતો ” બાઇ બાઇ મા ‘ મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો ” આ તો મારી મા” ભાઈ બેહનો ને જગડી ને કેહતો ” મારી એકલાની […]

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે , રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને , સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે ફરી એકવાર શાળાએ જવું છે…!! રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ નીચે […]