Very Nice

‘કોણ છે ?’

પ્રિયતમાના દરવાજા પર ટકોરાનો અવાજ આવ્યો… અંદરથી કોઈક બોલ્યું : ‘કોણ છે ?’

જે દરવાજાની બહાર ઊભો હતો એણે કહ્યું : ‘હું છું !’

પ્રિયતમા એ જવાબ આપ્યો કે આ ઘરમાં હું અને તું- સાથે નહીં રહી શકીએ !
અને દરવાજો બંધ જ રહ્યો !
પ્રેમી જંગલમાં ફરવા નીકળી ગયો. ત્યાં એણે તપ કર્યું, ઉપવાસ કર્યો, પ્રાર્થનાઓ કરી,
ઘણાં વર્ષો પછી એ પ્રિયતમાના પ્રશ્ન પૂછ્‌યો : ‘કોણ છે બહાર ?’
આ વખતે એણે દરવાજા ખોલી નાંખ્યા કારણ કે પ્રેમીનો ઉત્તર હતો : ‘તું જ છે !’

Categories: Very Nice

Tagged as:

Leave a Reply