ભાવ-અભાવ
સુખ નો પણ એક ભાર હોય છે, દુખ પણ ક્યારેક એક આધાર હોય છે. લિલ્લિછ્મ્મ લાગણી ઓ તો પલવાર હોય છે, લાગણીઓ નો દિલમા દુકાળ પારાવાર હોય છે. કડકતી વીજળી નો ઉજાસ ક્ષણવાર હોય છે, વારસાદ મા લાગતા દાગ અપરંપાર હોય છે. સંમ્બન્ધો મા શબ્દો પર મદાર હોય […]
સુખ નો પણ એક ભાર હોય છે, દુખ પણ ક્યારેક એક આધાર હોય છે. લિલ્લિછ્મ્મ લાગણી ઓ તો પલવાર હોય છે, લાગણીઓ નો દિલમા દુકાળ પારાવાર હોય છે. કડકતી વીજળી નો ઉજાસ ક્ષણવાર હોય છે, વારસાદ મા લાગતા દાગ અપરંપાર હોય છે. સંમ્બન્ધો મા શબ્દો પર મદાર હોય […]
સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી. સાગરે નદીને પ્રસન્નતાનું કારણ પૂછ્યું. નદી કહે, ‘કેટલાંય વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં મને અંતરાય કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો ! ચારેય બાજુ હું જાહેરાત કરતી આવી છું કે મારા રસ્તામાં જે […]
યુ ટર્ન…. બહુ સાંભળેલો શબ્દ છે અને એ રસ્તા પર જોવા મળે છે ..ક્યાંક યુ ટર્ન લેવાની મનાઈ હોય છે તો ક્યાંક તમે ગમે ત્યારે લઇ શકો છો …આવું જિંદગીમાં પણ થાય છે હેંને ….તમે દિવસ દરમ્યાન કે રાત્રે પણ ગમે ત્યાં ગયા હો પણ એક ઘર નામના […]
”ક્યારેક કવિતા લખતા, શબ્દો ખૂટે છે, ક્યારેક જીવન જીવતા, શ્વાસ ખૂટે છે… ક્યારેક આંખ ખુલતાં સ્વપ્ન તૂટે છે, ક્યારેક સમય ની રેખાઓ બદલાય છે… ક્યારેક કોઈ ની યાદ માં આંસુઓ સરે છે, ક્યારેક મુઠ્ઠી ખોલતા રેંત સરકે છે… ક્યારેક થોડી ગેરસમજ થી સબંધ રૂઠે છે, ક્યારેક થોડાં વિશ્વાસ […]
પ્રેમ એટલે સમય વહેતો અટકી જાય તેવી લાગણી ! પ્રેમ એટલે કશું ન જોઇએ તેવી માગણી ! પ્રેમ એટલે કુરબાન થઈ જવાની લાગણી ! પ્રેમ એટલે જીવન સાર્થક થયાની લાગણી ! પ્રેમ એટલે ઓરડી જેમાં સૃષ્ટી સારી સમાણી ! પ્રેમ એટલે દોરડી જેણે ગાગર ને કુવે ડુબાડી ! […]
આપનું મુખ જોઇ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે. જાગવાનું મન ઘણુંયે થાય છે. આંખ ખોલું છું તો સપનાં જાય છે. આંસુઓમાં થઇ ગયો તરબોળ હું, આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે? આપ શું સમજો હૃદયની વાતમાં, આપને ક્યાં દર્દ જેવું થાય છે? લાખ કાંટાઓ […]
જ્યાં યાદ તમારી આવે છે; ત્યાં મનડું મારૂં મુંઝાય છે, કેવી રીતે કહું તમારા વિના; મારા કેવા દિવસો જાય છે, દિવસ તો આખો કામમાં જાય છે; રાતના અંધકારમાં તમારો ચહેરો દેખાય છે, ખુલ્લી આંખે તમારા સ્વપ્ન આવે છે; આંખ મીંચાતા નિંદ્રા પણ અદ્રશ્ય થાય છે, ચારે તરફ સદાય […]
ક્યારેક તને આંખથી કહેવાઈ ગયું છે, કેવી રીતે દુનિયાને એ સમજાઈ ગયું છે. તું કેમ સ્મરણ, જીદ હજી રોજ કરે છે ? જે નામ હવે હોઠથી વીસરાઈ ગયું છે. શોધી રહી છે ચાંદની આ તારલાની સાથ, સૂરજનું કશું, સાંજથી ખોવાઈ ગયું છે. વરસાદ તું પણ આજ હવે મન […]
એક પ્રખ્યાત વક્તાએ હાથમાં સો રૂપિયાની નોટ રાખી ભાષણ આપવું શરૂ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરૂ કરતાં જ તેણે હાથમાં પકડેલી સોની નોટ બતાવતા પૂછ્યું, ‘કોને જોઈએ છે આ સો રૂપિયાની નોટ?’ ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એણે કહ્યું, ‘ભલે. જેટલાએ […]
શોરૂમે એક સેલ્સમેનને હાયર કર્યો. સેલમાં જોરદાર વધારો થઇ ગયો. આ જોઇને માલિકે વિચાર્યું કે એ સેલ્સમેનને મારે મળવું જોઇએ. માલિક શોરૂમ પર આવ્યો. તેણે જોયું કે, તે એક ગ્રાહકને ફિશિંગ રોડ વેંચી રહ્યો હતો. માલિકે દૂર ઉભો રહીને એ સેલ્સમેન ગ્રાહક સાથે જે ડીલ કરી રહ્યો હતો. […]
એક નાનો છોકરો એક ટેલીફોન બુથ ના કેશકાઊંટર પર જઈને એક નંબર લગાવે છે અને કોઈ ની સાથે વાત કરે છે, દુકાન નો માલિક તેની વાતોને ધ્યાનથી સંભાળે છે; છોકરો: એક મહિલાને ઉદ્દેશીને, મારે મેં લીધેલી લોન ના બાકી હપ્તા ભરવા છે, તેથી મારે પૈસા ની ખુ જરૂર […]
“મા” “મા” “મા” બોલતા શીખ્યો તો મારો પેહલો શબ્દ હતો”મા”., સાઈકલ પરથી પડ્યો તો રડીને બોલ્યો ” ઓયમા “ સ્કૂલે જતા જતા રોજ કેહતો ” બાઇ બાઇ મા ‘ મિત્રો ને હમેશાં ખુશીથી કેહતો ” આ તો મારી મા” ભાઈ બેહનો ને જગડી ને કેહતો ” મારી એકલાની […]
મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે , રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને , સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે ફરી એકવાર શાળાએ જવું છે…!! રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ નીચે […]
પ્રિયતમાના દરવાજા પર ટકોરાનો અવાજ આવ્યો… અંદરથી કોઈક બોલ્યું : ‘કોણ છે ?’ જે દરવાજાની બહાર ઊભો હતો એણે કહ્યું : ‘હું છું !’ પ્રિયતમા એ જવાબ આપ્યો કે આ ઘરમાં હું અને તું- સાથે નહીં રહી શકીએ ! અને દરવાજો બંધ જ રહ્યો ! પ્રેમી જંગલમાં ફરવા […]
જીવનના સાત પગલા : 1) જન્મ : એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે. (2) બચપન : મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે. (3) તરુણાવસ્થા : કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે. (4)યુવાવસ્થા : […]
એક વખત એક અધ્યાપકે તેમનાં વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી. તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અધ્યાપકે […]
દુ:ખી થવાના દસ રસ્તા (1) તમારી જ વાત કર્યા કરો (2) તમારો જ વિચાર કર્યા કરો. (3) ‘કદર’ ‘કદર’ ઝંખ્યા કરો. (4) કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો. (5) કોઈનો યે વિશ્વાસ ન કરો. (6) તમારી ફરજમાંથી શક્ય ત્યાં સુધી છટકી જાવ. (7) બને તેટલી વાર ‘હું’ […]
પૂછ ના દોસ્ત, “કેમ છે ?” હતું એમનું એમ છે, ખેંચમ્ ખેંચનું ઠેકાણું, ઘરમાં જેમનું તેમ છે ! મધ્યમવર્ગની હાલતમાં નકરી કશ્મકશ છે, ક્યાંથી દેખાય હરિયાળી, જમીનમાં ક્યાં કોઈ કસ છે ? શૅરબજારનો જાદુ જોયો, રૂપિયા હતા, હવે કાગળ છે, ઘર વાળીને સાફ કર્યું, નસીબ બે ડગલાં આગળ […]
એકબીજાનાં ચોકઠાં, ચશ્માં શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું, હું રીસાઇશ તો તું મનાવજે તું રીસાઇશ તો હું મનાવીશ, એકબીજાને લાડ લડાવવા છેલ્લે તો આપણે બે જ હોઈશું, આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તિ પણ પાંખી થશે, ત્યારે એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું, ઘૂંટણ […]
लिखने का और बातें करने का बहुत मनं होता है, पर शराब अपनी आगोश में बुलाती है और कहती हे की क्यों अपने दिल की बात बता के अपनी ही कमजोरी बयां करता हे? जो लोग तेरी ही करजोरी का फायदा लेके तुम्हे ही बदनाम करते हे, उस […]
જીવનપથ પર ચાલતાં-ચાલતાં આપણે સૌ એક યા બીજા પ્રકારના ભ્રમમાં અવાર-નવાર સપડાઈ જતા હોઈએ છીએ અને એ ભ્રમમાંથી આપોઆપ છૂટી પણ જતા હોઈએ છીએ; પરંતુ બધા માણસો માટે ભ્રમની દુનિયામાંથી છૂટી જઈને વાસ્તવિક દુનિયામાં જીવવાનું સરળ નથી હોતું. વાસ્તવિક જિંદગી ઘણી કઠોર હોય છે. એનો સામનો કરવાનું માણસનું […]
લાડકી દીકરી પર ઘણુંબધું લખાયું છે. વહાલી દીકરી માટે લાડકા પપ્પા ખૂબ જ મહત્વના હોય છે. લાડકા પપ્પા જે વાત કોઈને ન કરે એ પોતાની વહાલી દીકરીને કરે છે. પપ્પાને એક જ વાતનો ગમ સતાવે છે કે દીકરી ઝટપટ મોટી થઈ જાય છે. એ મોટી થાય એના ત્રણ […]
ભારતની બધી ભાષાઓના બધા શબ્દકોશમાં ન જડે એવો એક શબ્દ હવે લોકજીભે ચડી ચૂક્યો છે. બૉસ અને એના ડ્રાઈવરને જોડતો એ શબ્દ છે : ‘મિસકૉલ.’ મોબાઈલ ફોન વાપરનારા લોકોમાં ગરીબ લોકોનું પ્રમાણ ઓછું નથી. ઝૂંપડપટ્ટીમાં મોબાઈલ ફોન ધરાવનારા લોકોની સંખ્યા ઓછી નથી હોતી. ઘરની કામવાળી પણ પોતાના પતિને […]
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને …. જો શક્ય હોઈ તો પ્રેમ ના ટહુકાઓ લખ મને … તારા વિના અહી તો છે ફક્ત ધુમ્મસ બધે…. તારી ગલીએ કેવા છે તડકાઓ લખ મને…. અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું… તારા જ અક્ષરો વડે ઝગડાઓ લખ મને…. કોઈ બીજો […]
વરસાદ પડે ત્યારે એક પ્રેમી ને કેવી કેવી રીતે એની પ્રેમિકા યાદ આવે અને એ પણ પહેલા વરસાદ માં એ ઉપર થોડી કવિતા રજુ કરું છું, આશા રાખું છું કે તમને પણ વરસાદ માં તમારી પ્રેમિકા જરૂર યાદ આવતી જ હશે અને તમને પણ આ ગમશે જ. વરસતા […]
ધોરણ નવનાં વાર્ષિક પરીક્ષાનાં ગુજરાતી વિષયના પેપર્સ હું તપાસી રહ્યો હતો. પચીસેક પેપર્સ જોવાઈ રહ્યાં. મારા મનમાં રાજીપો છવાઈ ગયો. નિબંધ, અહેવાલ, અર્થ-વિસ્તાર, પ્રશ્નોત્તરી એમ બધાં વિભાગોમાં વિદ્યાર્થીઓ ખીલ્યા હતા. એકથી એક ચડિયાતાં પેપર જોઈને મને મારું ભણાવ્યું એળે ગયું નથી- એ વાતની ખાતરી અને આત્મસંતોષ થયાં. એવામાં […]
એક હાર્ટ સર્જરી યુનિટની બહાર લખ્યું હતું: ‘જો દિલ ખોલી નાખ્યું હોત યારોંની પાસે તો આજે ઓજારોની સાથે એ ખોલવાની જરૂર પડી ન હોત…’
This is a test for Intelligent People. I have determined that you qualify.The following short quiz consists of 4 questions and will tell you if you are qualified to be a professional. Scroll down for each answer. The questions are NOT that difficult. But don’t scroll down UNTIL you […]
જિન્દગી છે નાની દરેક પલ મા ખુશ છુ, દરેક સમય મા ખુશ છુ, આ સન્જોગ મા પણ ખુશ છુ, …આજે પનીર નથી તો શુ થયુ, … દાલ થી જ ખુશ છુ, આજે ગાડી મા જવાનો સમય નથી, બે ડગલા ચાલિને ખુશ છુ, આજ કોઇનો સાથ નથી, પુસ્તક વાચી […]
નાના હતા ત્યારે એક કથા સાંભળી હતી. એક વાર યમરાજા ભગવાન વિષ્ણુને મળવા માટે વૈકુંઠમાં ગયા. પ્રવેશદ્વારની જમણી બાજુએ ગરુડ પર એમની નજર પડી. ગરુડ વિષ્ણુ ભગવાનનું વાહન ગણાય છે. એ પ્રવેશદ્વારની ડાબી બાજુએ યમરાજે એક ચકલીને જોઈ ત્યારે એમને ભારે આશ્ચર્ય થયું. યમરાજ તો અંદર ગયા, પરંતુ […]
એમની નજર મળીને થોડા શબ્દો મળી ગયા ભલેને અમને એ ના મળ્યા અમે એ રસ્તે ગયાને એમના પગરવ મળી ગયા શોધવા ગયા અમે પતઝડમાં ઝરણામાં વમળ બની ચાલ્યા ગયાને અમે તો એમ જ પ્યાસા રહી ગયા, એકાંતમાં મળી ગયા અમને એક મુસ્કાન આપી ચાલ્યા ગયા, એ હસતા ગયા,ને […]